કોરોના: મુંબઈ અને અમદાવાદમાં સૌથી વધુ પોઝિટીવ કેસ, દેશમાં કુલ 39,294 કેસ

|

Sep 29, 2020 | 12:53 PM

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે ભારતમાં પણ કોરોનાના 39,294 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર રાજ્યમાં છે. મહારાષ્ટ્રમાં કોરોનાના પોઝિટીવ કેસ 12,296 છે. જેમાંથી એક્ટિવ કેસની સંખ્યા 9,775 છે. ત્યારે 2,000 લોકો રિક્વર પણ થઈ ચૂક્યા છે અને 521 લોકોના વાયરસના કારણે મોત થઈ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં મુંબઈમાં […]

કોરોના: મુંબઈ અને અમદાવાદમાં સૌથી વધુ પોઝિટીવ કેસ, દેશમાં કુલ 39,294 કેસ

Follow us on

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે ભારતમાં પણ કોરોનાના 39,294 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર રાજ્યમાં છે. મહારાષ્ટ્રમાં કોરોનાના પોઝિટીવ કેસ 12,296 છે. જેમાંથી એક્ટિવ કેસની સંખ્યા 9,775 છે. ત્યારે 2,000 લોકો રિક્વર પણ થઈ ચૂક્યા છે અને 521 લોકોના વાયરસના કારણે મોત થઈ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં મુંબઈમાં સૌથી વધુ 7,812 કેસ નોંધાયા છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં કોરોનાના 5,054 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં 3,896 કેસ એક્ટિવ છે અને 896 લોકો રિક્વર થયા છે, જ્યારે 262 લોકોના મોત થયા છે. ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. અમદાવાદમાં કુલ 3,543 પોઝિટીવ કેસ નોંધાયા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ત્યારે અન્ય રાજ્યોની વાત કરવામાં આવે તો દિલ્હીમાં 3,738 કેસ, મધ્યપ્રદેશમાં 2,788 કેસ, રાજસ્થાનમાં 2,772 કેસ, તામિલનાડુમાં 2,757 કેસ, ઉત્તરપ્રદેશમાં 2,487, આંધ્રપ્રદેશમાં 1,525, તેલંગાણામાં 1,044 અને આ સિવાયના અન્ય તમામ રાજ્યોમાં કોરોનાના કેસ 1 હજારથી ઓછા નોંધાયેલા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાના કેસ 5000ને પાર, જાણો તમારા જિલ્લામાં કેટલા કેસ નોંધાયા

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 4:41 pm, Sat, 2 May 20

Next Article