RBIએ આ બેન્કનું લાયસન્સ કર્યુ રદ, ગ્રાહકોને આટલી રકમ પરત મળશે!

|

Sep 29, 2020 | 12:51 PM

RBIએ મુંબઈની CKP Co-operative Bank Ltdનું લાઈસન્સ રદ કરી દીધુ છે. RBIએ કહ્યું સહકારી બેન્કની નાણાકીય સ્થિતી યોગ્ય નથી અને બેન્ક તેમના જમાકર્તાઓના પૈસા ચૂકવવાની સ્થિતીમાં નથી. RBIએ બેન્કનું લાયસન્સ રદ કરતાં કહ્યું કે સહકારી બેન્ક મુડી સંબંધી ન્યૂનતમ અનિવાર્યતાને પુર્ણ કરવામાં નિષ્ફળ રહ્યું. RBIએ કહ્યું કે બેન્કનું લાયસન્સ રદ થયા પછી Liquidationની કાર્યવાહી શરૂ […]

RBIએ આ બેન્કનું લાયસન્સ કર્યુ રદ, ગ્રાહકોને આટલી રકમ પરત મળશે!

Follow us on

RBIએ મુંબઈની CKP Co-operative Bank Ltdનું લાઈસન્સ રદ કરી દીધુ છે. RBIએ કહ્યું સહકારી બેન્કની નાણાકીય સ્થિતી યોગ્ય નથી અને બેન્ક તેમના જમાકર્તાઓના પૈસા ચૂકવવાની સ્થિતીમાં નથી. RBIએ બેન્કનું લાયસન્સ રદ કરતાં કહ્યું કે સહકારી બેન્ક મુડી સંબંધી ન્યૂનતમ અનિવાર્યતાને પુર્ણ કરવામાં નિષ્ફળ રહ્યું. RBIએ કહ્યું કે બેન્કનું લાયસન્સ રદ થયા પછી Liquidationની કાર્યવાહી શરૂ થયા બાદ DICGC Act, 1961 હેઠળ સહકારી બેન્કના જમાકર્તાઓને પૈસા પરત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: અમદાવાદના 10 વોર્ડને કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરાયા, 5 બ્રિજ પણ બંધ કરાયા: AMC કમિશનર

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 10:22 am, Sun, 3 May 20

Next Article