Breaking News: જાણીતા ડાન્સર રેમો ડિસોઝાને આવ્યો હાર્ટ એટેક, મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ

|

Dec 11, 2020 | 5:33 PM

જાણીતા ડાન્સર અને કોરિયોગ્રાફર રેમો ડિસૂઝાને હાર્ટ એટેક આવ્યો છે. તેમને સારવાર માટે મુંબઈની કોકિલાબેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ રેમો ડિસૂઝાની એન્જિયોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવી છે અને તેમની હાલત હવે સ્થિર છે. તેમની પત્ની લિજેલ તેમની સાથે છે. રેમોને હાલમાં આઈસીયૂમાંથી નોર્મલ વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો છે.   Web Stories […]

Breaking News: જાણીતા ડાન્સર રેમો ડિસોઝાને આવ્યો હાર્ટ એટેક, મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ

Follow us on

જાણીતા ડાન્સર અને કોરિયોગ્રાફર રેમો ડિસૂઝાને હાર્ટ એટેક આવ્યો છે. તેમને સારવાર માટે મુંબઈની કોકિલાબેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ રેમો ડિસૂઝાની એન્જિયોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવી છે અને તેમની હાલત હવે સ્થિર છે. તેમની પત્ની લિજેલ તેમની સાથે છે. રેમોને હાલમાં આઈસીયૂમાંથી નોર્મલ વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો છે.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: શેરબજારમાં આજના કારોબારના ટોપ-5 ગેઈનર્સ અને લોસર્સ ઉપર એક નજર

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article