ભારતબંધના એલાન વચ્ચે મુંબઈ ખાતે બંધને સજ્જડ પ્રતિસાદ, મોટાભાગના વિસ્તારોમાં પોલીસને ખડકી દેવાઈ
ભારતબંધના એલાન વચ્ચે મુંબઈ ખાતે બંધને સજ્જડ પ્રતિસાદ મળ્યો હતો. દાદર , દક્ષિણ મુંબઈ, થાણે જેવા વિસ્તારોમાં મોટાપાયા પર પ્રદર્શન થયું હતું. મોટાભાગના વિસ્તારોમાં પોલીસને ખડકી દેવાઈ હતી. જો કે મુલુંડ, ઘાટકોપર , CST, પવઈ વિસ્તારો ખુલ્લા જોવા મળ્યા હતા. Web Stories View more પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં […]
ભારતબંધના એલાન વચ્ચે મુંબઈ ખાતે બંધને સજ્જડ પ્રતિસાદ મળ્યો હતો. દાદર , દક્ષિણ મુંબઈ, થાણે જેવા વિસ્તારોમાં મોટાપાયા પર પ્રદર્શન થયું હતું. મોટાભાગના વિસ્તારોમાં પોલીસને ખડકી દેવાઈ હતી. જો કે મુલુંડ, ઘાટકોપર , CST, પવઈ વિસ્તારો ખુલ્લા જોવા મળ્યા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો