એસિડિટીથી છો પરેશાન ? તો અપનાવો આ આયુર્વેદિક ઉપચાર અને મેળવો છુટકારો

|

Dec 29, 2020 | 2:34 PM

એસીડીટી પેટમાં એસિડિટી અથવા બળતરાની સમસ્યા સામાન્ય છે. આજની જીવનશૈલી અને ખોરાકના કારણે એસીડીટીની સમસ્યા ઘણા લોકોમાં જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં અરડૂસી ફાયદાકારક નીવડે છે. તે પેટમાં રહેલ એસિડનું પ્રમાણ ઘટાડે છે. અરડૂસીનો પાવડર, આંબળાનો પાવડર, અને જેઠીમધનો પાવડર સમાન પ્રમાણમાં મિક્સ કરીને તેનું રોજ સેવન કરવામાં આવે તો એસીડીટીમાં રાહત મળે છે. Web […]

એસિડિટીથી છો પરેશાન ? તો અપનાવો આ આયુર્વેદિક ઉપચાર અને મેળવો છુટકારો

Follow us on

એસીડીટી

પેટમાં એસિડિટી અથવા બળતરાની સમસ્યા સામાન્ય છે. આજની જીવનશૈલી અને ખોરાકના કારણે એસીડીટીની સમસ્યા ઘણા લોકોમાં જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં અરડૂસી ફાયદાકારક નીવડે છે. તે પેટમાં રહેલ એસિડનું પ્રમાણ ઘટાડે છે. અરડૂસીનો પાવડર, આંબળાનો પાવડર, અને જેઠીમધનો પાવડર સમાન પ્રમાણમાં મિક્સ કરીને તેનું રોજ સેવન કરવામાં આવે તો એસીડીટીમાં રાહત મળે છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

અરડૂસી

અરડૂસીના પત્તા, ફૂલ, મૂળ, અને છાલને આયુર્વેદમાં હઝારો વર્ષોથી ઉપયોગમાં લેવામાં આવે છે. તેમાં એન્ટીબેક્ટેરિયલ, સોજો ઘટાડવા અને લોહી શુદ્ધિકરણના ગુણધર્મો છે. સામાન્ય રીતે અસ્થમા, શરદી અને ખાંસી જેવી શ્વાસની સમસ્યાઓમાં રાહત મળે છે. તેમજ આનો ઉપયોગ એસીડીટીમાં પણ ફાયદાકારક નીવડે છે. અરડૂસીના આ ઉપરાંત ઘણા ફાયદા છે. શરદી-ખાંસીમાં રાહત આપે છે. વાયરસ સંક્રમણથી બચાવે છે. તેમજ ગાળાના દુખાવા અને સાંધાના દુખાવામાં પણ અરડૂસી અસરકારક છે. તો આજથી જ સેવન કરો અરડૂસીનું અને એસીડીટીથી મેળવો છુટકારો.

Next Article