ફિલ્મ અભિનેત્રી શબાના આઝમી અને જાવેદ અખ્તરની કારનો અકસ્માત, ગંભીર રીતે ઘાયલ થયા શબાના આઝમી

|

Jan 18, 2020 | 12:14 PM

ફિલ્મ અભિનેત્રી શબાના આઝમીને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. મુંબઈ-પૂણે એક્સપ્રેસ પર શબાનાની કારનો અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં શબાના ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતમાં શબાના ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. એક ટ્રક સાથે શબાના આઝમીની કારનો અકસ્માત થયો છે. સાથે ડ્રાઈવરને પણ ગંભીર ઈજા પહોંચી છે. જાવેદ અખતર પણ કારમાં હાજર હતા. […]

ફિલ્મ અભિનેત્રી શબાના આઝમી અને જાવેદ અખ્તરની કારનો અકસ્માત, ગંભીર રીતે ઘાયલ થયા શબાના આઝમી

Follow us on

ફિલ્મ અભિનેત્રી શબાના આઝમીને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. મુંબઈ-પૂણે એક્સપ્રેસ પર શબાનાની કારનો અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં શબાના ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતમાં શબાના ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. એક ટ્રક સાથે શબાના આઝમીની કારનો અકસ્માત થયો છે. સાથે ડ્રાઈવરને પણ ગંભીર ઈજા પહોંચી છે. જાવેદ અખતર પણ કારમાં હાજર હતા. પરંતુ તેમને કોઈ ઈજા પહોંચી નથી.

આ પણ વાંચોઃ પાટીદાર અનામત આંદોલનમાં રાજદ્રોહનો કેસઃ હાર્દિક પટેલ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article