અભિષેક બચ્ચનનો લેટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો,ટ્વીટર પર લખ્યું,‘વચન વચન હોય છે,આજે બપોરે મારો કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. મેં તમને કહ્યું હતું કે હું આને હરાવી દઈશ’

|

Sep 21, 2020 | 10:55 AM

મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ અભિષેક બચ્ચનનો લેટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જુનિયર બચ્ચને આ માહિતી ટ્વિટર પર આપી છે. તેણે લખ્યું કે, ‘વચન વચન હોય છે. આજે બપોરે મારો કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. મેં તમને કહ્યું હતું કે હું આને હરાવી દઈશ. મારા અને મારા પરિવાર માટે પ્રાર્થના કરવા બદલ તમારો આભાર. નાણાવટી હોસ્પિટલના […]

અભિષેક બચ્ચનનો લેટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો,ટ્વીટર પર લખ્યું,‘વચન વચન હોય છે,આજે બપોરે મારો કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. મેં તમને કહ્યું હતું કે હું આને હરાવી દઈશ
http://tv9gujarati.in/abhishek-bacchn-…haravi-didho-che/

Follow us on

મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ અભિષેક બચ્ચનનો લેટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જુનિયર બચ્ચને આ માહિતી ટ્વિટર પર આપી છે. તેણે લખ્યું કે, ‘વચન વચન હોય છે. આજે બપોરે મારો કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. મેં તમને કહ્યું હતું કે હું આને હરાવી દઈશ. મારા અને મારા પરિવાર માટે પ્રાર્થના કરવા બદલ તમારો આભાર. નાણાવટી હોસ્પિટલના ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફનો ઘણો આભાર.’ આપને જણાવી દઈએ કે અભિષેક બચ્ચન 11 જુલાઈએ સાંજે નાણાવટી હોસ્પિટલમાં દાખલ થયો હતો. અત્યાર સુધી તે હોસ્પિટલમાં 28 દિવસ પસાર કરી ચૂક્યો છે. આમ અમિતાભ બચ્ચન પછી હવે તેમનો દીકરો પણ કોરોના મુક્ત થઇ ગયો છે.

 

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે

આ પણ વાંચો :રાજસ્થાનના રાજકીય સંગ્રામનું રણ બન્યું ગુજરાત,સોમનાથમાં રહેલા ધારાસભ્યોનું નિવેદન,રાજસ્થાનમાં ભાજપની જ સરકાર બનશે,કોંગ્રેસનો આંતરિક વિખવાદ જ સરકારને ડુબાડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 6:02 pm, Sat, 8 August 20

Next Article