26/11 મુંબઈ હુમલોઃ 12મી વરસી પર ભારતીય ક્રિકેટરોએ પણ શહીદોને અર્પી શ્રદ્ધાંજલી

|

Nov 26, 2020 | 11:10 PM

26 નવેમ્બર 2008માં દેશની આર્થિક રાજધાની મુંબઈ પર સૌથી મોટો આંતકી હુમલો થયો હતો. આજે આંતકી હુમલાની 12મી વર્ષી પર દેશભરે શહીદો અને મૃતકોને યાદ કર્યા હતા. શહીદોને દેશભરમાંથી આજે શ્રદ્ધાંજલી અર્પિત કરી હતી. ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન અને પૂર્વ ક્રિકેટરોએ પણ આ આંતકી હુમલાની વરસી પર શહીદોના બલિદાનને યાદ કરીને તેમને ધન્યવાદ કર્યા હતા. […]

26/11 મુંબઈ હુમલોઃ 12મી વરસી પર ભારતીય ક્રિકેટરોએ પણ શહીદોને અર્પી શ્રદ્ધાંજલી

Follow us on

26 નવેમ્બર 2008માં દેશની આર્થિક રાજધાની મુંબઈ પર સૌથી મોટો આંતકી હુમલો થયો હતો. આજે આંતકી હુમલાની 12મી વર્ષી પર દેશભરે શહીદો અને મૃતકોને યાદ કર્યા હતા. શહીદોને દેશભરમાંથી આજે શ્રદ્ધાંજલી અર્પિત કરી હતી. ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન અને પૂર્વ ક્રિકેટરોએ પણ આ આંતકી હુમલાની વરસી પર શહીદોના બલિદાનને યાદ કરીને તેમને ધન્યવાદ કર્યા હતા. 12 વર્ષ પહેલા 10 પાકિસ્તાની આંતકીઓએ મુંબઈની તાજ હોટલ અને રેલ્વે સ્ટેશન સહિતના સ્થળોએ હુમલામાં 160થી વધુ લોકોના મોત નિપજ્યા હતા. આંતકીઓએ ત્રણ દિવસ સુધી તાજ હોટલમાં પોતાની હરકતોને અંજામ આપ્યો હતો. જેના પછી મુંબઈ પોલીસ અને એનએસજી કમાન્ડોના ઓપરેશનમાં તમામ આંતકીઓનો સફાયો કરીને હોટલને મુક્ત કરી હતી. આ હુમલા અને ઓપરેશનમાં સુરક્ષાદળોના પણ જવાન શહીદ થયા હતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મુંબઈ હુમલાની 12મી વરસી નિમિત્તે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટ્વીટ કર્યુ હતુ. જે દ્વારા તેમણે માર્યા ગયેલા નિર્દોષ લોકોને યાદ કર્યા હતા અને શહીદોને સલામી આપી હતી. કોહલીએ લખ્યુ હતુ કે, 26/11 હુમલામાં નિર્દોષ જીવ ગુમાવ્યા છે અને જે ઝાંબાજોને આપણે ખોયા છે, તેમને યાદ કરુ છુ. આપ સૌ હંમેશા અમારા દિલોમાં રહેશો અને યાદ આવશો.

https://twitter.com/imVkohli/status/1331823750329757696?s=20

ત્યારે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પણ આ દિવસને યાદ કરતા ક્હ્યુ કે, તે ઘટનાના નિશાન આજે પણ છે. સચિને લખ્યુ હતુ, ઘા ભલે ભરાઈ ગયા હોય, પરંતુ તેના નિશાન આજે પણ બાકી છે. અનેક લોકોએ જાન ગુમાવી, અનેક બલીદાન થયા, કોઈપણ ખરાબ પરીસ્થિતીથી ઉભરવાની માનવ ઈચ્છાશક્તિને યાદ રાખવાની તક રહે. આપણા તમામ શહિદોને શ્રદ્ધાંજલી.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

https://twitter.com/virendersehwag/status/1331799734755880961?s=20

https://twitter.com/ajinkyarahane88/status/1331857765510344707?s=20

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article