મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ટ્રેન નીચે કચડાતા 14 શ્રમિકોના મોત

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. જ્યાં રેલવેના પાટા પર પ્રવાસી મજૂરોને એક માલગાડીને કચડી નાખ્યા છે. ઔરંગાબાદના જાલના રેલવે લાઈનની પાસે આ ઘટના બની છે. જેમાં 14 મજૂરોના મોત થયા છે. આ ઘટના સવારે 6.30 વાગ્યાની આસપાસ બની છે. Web Stories View more ભિખારી દેશ પાકિસ્તાનના ક્રિકેટરની કરોડપતિ પત્ની સાનિયા અને શમીના […]

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ટ્રેન નીચે કચડાતા 14 શ્રમિકોના મોત
ફાઈલ ફોટો
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 12:11 PM

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. જ્યાં રેલવેના પાટા પર પ્રવાસી મજૂરોને એક માલગાડીને કચડી નાખ્યા છે. ઔરંગાબાદના જાલના રેલવે લાઈનની પાસે આ ઘટના બની છે. જેમાં 14 મજૂરોના મોત થયા છે. આ ઘટના સવારે 6.30 વાગ્યાની આસપાસ બની છે.

ભિખારી દેશ પાકિસ્તાનના ક્રિકેટરની કરોડપતિ પત્ની
સાનિયા અને શમીના નામનો અર્થ શું?
ચોમાસામાં કપલ માટે બેસ્ટ છે આ સ્થળ, જુઓ ફોટો
લખી લો…આ રેકોર્ડ ક્યારેય નહીં તૂટે
આ 5 શેરો આજે ફરી બન્યા રોકેટ , સ્ટોક પ્રાઇસમાં થયો 20% સુધીનો વધારો, રોકાણકારો બન્યા માલામાલ
Shilpa Shetty ની આ રેસ્ટોરન્ટમાં લગ્ન કરશે Sonakshi, આટલો લે છે ચાર્જ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ તમામ પ્રવાસી મજૂરો તેમના ઘર છત્તીસગઢ ચાલીને જઈ રહ્યા હતા અને આરામ કરવા માટે પાટાની પાસે રોકાયા હતા. ઘટના પછી સ્થાનિક તંત્ર અને રેલવે અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પ્રસિદ્ધ શામળાજી મંદિરે આમ્ર મનોરથની ઉજવણી કરાઈ, જુઓ
પ્રસિદ્ધ શામળાજી મંદિરે આમ્ર મનોરથની ઉજવણી કરાઈ, જુઓ
અરવલ્લીઃ મોડાસાના સાકરીયામાં તળાવમાં ડૂબી જતા કિશોરનું મોત, જુઓ
અરવલ્લીઃ મોડાસાના સાકરીયામાં તળાવમાં ડૂબી જતા કિશોરનું મોત, જુઓ
અરવલ્લીઃ માલપુરમાં માતાની અંતિમક્રિયામાં દીકરીઓએ મુખાગ્ની આપી, જુઓ
અરવલ્લીઃ માલપુરમાં માતાની અંતિમક્રિયામાં દીકરીઓએ મુખાગ્ની આપી, જુઓ
મોડાસામાં બાઈક પર જતા દંપતીને ગાયે અડફેટે લીધી, મહિલાને ગંભીર ઈજા, જુઓ
મોડાસામાં બાઈક પર જતા દંપતીને ગાયે અડફેટે લીધી, મહિલાને ગંભીર ઈજા, જુઓ
સ્કૂલ વર્ધી વાન અને રિક્ષાચાલકોની હડતાળથી વાલીઓની સ્થિતિ બની કફોડી
સ્કૂલ વર્ધી વાન અને રિક્ષાચાલકોની હડતાળથી વાલીઓની સ્થિતિ બની કફોડી
હિંમતનગરમાં દોડતા બેફામ ડમ્પરે સર્જેલા અકસ્માતમાં વધુ એકનું મોત, જુઓ
હિંમતનગરમાં દોડતા બેફામ ડમ્પરે સર્જેલા અકસ્માતમાં વધુ એકનું મોત, જુઓ
મહેસાણા: ડૉ. બાબાસાહેબ આંબેડકર બ્રિજની દુર્દશા, પુલ પર ઠેર-ઠેર ગાબડાં
મહેસાણા: ડૉ. બાબાસાહેબ આંબેડકર બ્રિજની દુર્દશા, પુલ પર ઠેર-ઠેર ગાબડાં
વિસાવદરમાં ધોધમાર વરસાદ વરસ્યો, રસ્તાઓ પર ફરી વળ્યાં પાણી
વિસાવદરમાં ધોધમાર વરસાદ વરસ્યો, રસ્તાઓ પર ફરી વળ્યાં પાણી
અમદાવાદમાં પ્રી-પ્રાયમરી શાળાઓના સંચાલકોમાં રોષ
અમદાવાદમાં પ્રી-પ્રાયમરી શાળાઓના સંચાલકોમાં રોષ
કલેકટરને આવેદન આપી ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની માગ
કલેકટરને આવેદન આપી ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની માગ
g clip-path="url(#clip0_868_265)">