AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visa Free Countries For Indian : 56 દેશોમાં વિઝા વગર ફરી શકશે ભારતીય, ફક્ત પાસપોર્ટ જરૂરી, જાણો

ભારતીય પાસપોર્ટ ધારકો માટે સારા સમાચાર! હવે તમે 56 દેશોમાં વિઝા વગર, Visa on Arrival (VoA) કે e-Visa દ્વારા સરળતાથી પ્રવાસ કરી શકો છો.

Visa Free Countries For Indian : 56 દેશોમાં વિઝા વગર ફરી શકશે ભારતીય, ફક્ત પાસપોર્ટ જરૂરી, જાણો
| Updated on: Apr 13, 2026 | 4:51 PM
Share

જો તમે આ વર્ષે વિદેશ પ્રવાસ કરવાની યોજના બનાવી રહ્યા છો અને વિઝાની લાંબી પ્રક્રિયાથી બચવા માંગો છો, તો તમારા માટે એક સારો સમાચાર છે. ભારતીય પાસપોર્ટ ધરાવતા લોકો હવે ફક્ત એક કે બે નહીં, પણ કુલ 56 દેશોમાં વિઝા વગર અથવા સરળ પ્રક્રિયા સાથે મુસાફરી કરી શકે છે.

આંતરરાષ્ટ્રીય પ્રવાસનું આયોજન કરતી વખતે મોટાભાગના લોકો માટે સૌથી મોટી મુશ્કેલી વિઝા મેળવવાની હોય છે, કારણ કે ઘણીવાર તેની પ્રક્રિયા સમયલક્ષી અને જટિલ હોય છે. પરંતુ હવે ભારતીય પાસપોર્ટ સાથે તમે ઘણા દેશોમાં સીધા પ્રવેશ મેળવી શકો છો.

હાલમાં ભારતીય પાસપોર્ટ વૈશ્વિક રેન્કિંગમાં 75મા ક્રમે છે, જેનાથી ભારતીય નાગરિકોને કુલ 56 દેશોમાં વિઝા-મુક્ત અથવા સરળ વિઝા સુવિધા મળે છે. આ દેશોમાં મુસાફરી માટે વિઝાની પ્રક્રિયા ત્રણ પ્રકારમાં વહેંચાયેલી છે:

વિઝા-ફ્રી એન્ટ્રી

  • Visa on Arrival
  • ઈ-વિઝા
  • વિઝા-મુક્ત દેશો

ભારતીય નાગરિકો નીચેના દેશોમાં કોઈપણ પૂર્વ વિઝા વગર મુસાફરી કરી શકે છે…

  • એશિયા: ભૂટાન, કઝાકિસ્તાન, મકાઉ (ચીનનું SAR), મલેશિયા, નેપાળ
  • આફ્રિકા: અંગોલા, મોરેશિયસ, રવાન્ડા, સેનેગલ
  • કેરેબિયન દેશો: બાર્બાડોસ, બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સ, ડોમિનિકા, ગ્રેનાડા, હૈતી, જમૈકા, મોન્ટસેરાટ, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનાડાઇન્સ, ત્રિનિદાદ અને ટોબેગો
  • ઓશનિયા: કુક આઇલેન્ડ્સ, ફીજી, કિરિબાતી, માઇક્રોનેશિયા, વનુઆતુ, ન્યુ
  • મધ્ય પૂર્વ: કતાર

ઈ-વિઝા દ્વારા એન્ટ્રી

કેટલાક દેશોમાં મુસાફરી કરવા માટે ફક્ત ઓનલાઈન મંજૂરી લેવી પડે છે, જેને ઈ-વિઝા કહેવામાં આવે છે. આ પ્રક્રિયા સામાન્ય રીતે ઝડપી હોય છે અને થોડા કલાકોમાં પૂર્ણ થઈ જાય છે.

આ દેશો લિસ્ટમાં સામેલ છે

  • કેન્યા, સેશેલ્સ, સેન્ટ કિટ્સ અને નેવિસ

Visa on Arrival

કેટલાક દેશોમાં તમે એરપોર્ટ અથવા બોર્ડર પર પહોંચ્યા પછી તરત જ વિઝા મેળવી શકો છો:

  • એશિયા: કંબોડિયા, ઇન્ડોનેશિયા, લાઓસ, માલદીવ્સ, મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેન્ડ, તિમોર-લેસ્ટે
  • આફ્રિકા: બુરુન્ડી, કેપ વર્ડે, કોમોરોસ, જીબુટી, ઇથોપિયા, મેડાગાસ્કર, મોઝામ્બિક, ગિની-બિસાઉ, સીએરા લિયોન, તાંઝાનિયા, ઝામ્બિયા, ઝિમ્બાબ્વે
  • ઓશનિયા: માર્શલ આઇલેન્ડ્સ, પલાઉ, સમોઆ, તુવાલુ
  • મધ્ય પૂર્વ: જોર્ડન
  • કેરેબિયન: સેન્ટ લુસિયા

જો તમે છેલ્લી ક્ષણે ટ્રાવેલ પ્લાન બનાવવાનું પસંદ કરો છો, તો આ દેશો તમારા માટે બેસ્ટ ઓપ્શન બની શકે છે. વિઝાની ઝંઝટ વગર તમે સરળતાથી આંતરરાષ્ટ્રીય પ્રવાસનો આનંદ માણી શકો છો.

રેલવેની ભેટ.. ગુજરાતથી સમર સ્પેશિયલ ટ્રેન શરૂ, અહીં જાણો

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
g clip-path="url(#clip0_868_265)">