AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નદીમાં સિક્કા નાખવા એ નથી અંધવિશ્વાસ, જાણો આ પાછળનું વૈજ્ઞાનિક કારણ

ઘણા લોકો નદીમાં સિક્કા નાખતા જોવા મળશે. પરંતુ લોકો આનું કારણ જાણતા નથી. આવી સ્થિતિમાં અમે તમને નદીમાં સિક્કો નાખવાના પૌરાણિક કારણ વિશે જણાવીએ.

નદીમાં સિક્કા નાખવા એ નથી અંધવિશ્વાસ, જાણો આ પાછળનું વૈજ્ઞાનિક કારણ
Superstition not to put coins in the river, find out the scientific reason behind this
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2022 | 8:56 AM
Share

ભારત પરંપરાઓનો દેશ છે. આપણી એવી ઘણી ખાસ વસ્તુઓના પ્રણેતા છીએ જેના વિશે આપણે જાણતા નથી. તમે જોયું હશે કે જો આપણે ક્યારેય નદીની નજીક જઈએ તો ઘણા લોકો તેમાં સિક્કા (Coin) નાખતા જોવા મળશે. પરંતુ લોકો આનું કારણ જાણતા નથી. આવી સ્થિતિમાં અમે તમને નદી (River) માં સિક્કો નાખવાના પૌરાણિક કારણ વિશે જણાવીએ. ખરેખર ઘણા લોકો એવું વિચારે છે કે આવું કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.

નદીમાં સિક્કા નાખવાનું આ ખાસ કારણ

આ રિવાજ પાછળ એક કારણ છુપાયેલું છે. હકીકતમાં જે સમયે નદીમાં સિક્કા નાખવાની આ પ્રથા શરૂ થઈ હતી, તે સમયે તાંબાના સિક્કાનો ઉપયોગ થતો હતો. પાણી શુદ્ધિકરણ માટે તાંબાનો ઉપયોગ થાય છે. એટલા માટે જ્યારે પણ લોકો નદી કે કોઈપણ તળાવની આસપાસથી પસાર થતા ત્યારે તેમાં તાંબાનો સિક્કો નાખતા હતા.

put coins in the river

જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે

જ્યોતિષ શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે જો લોકોએ કોઈપણ પ્રકારની ખામી દૂર કરવી હોય તો તેના માટે સિક્કા અને કેટલીક પૂજા સામગ્રી પાણીમાં પ્રવાહિત કરવી જોઈએ. આ સાથે જ જ્યોતિષમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે વહેતા પાણીમાં ચાંદીનો સિક્કો નાખવામાં આવે તો અનેક દોષોનો અંત આવે છે.

(નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે ટીવી 9 પણ સંમત જ છે તેમ માનવું નહી)

આ પણ વાંચો :સોઈલ હેલ્થ કાર્ડ યોજનાના 7 વર્ષ: અત્યાર સુધી 23 કરોડ ખેડૂતોને મળ્યો લાભ, જાણો આ સાથે જોડાયેલી મહત્વની બાબતો

આ પણ વાંચો :Haryana: સોનીપતમાંથી 4 ખાલિસ્તાની આતંકવાદી પકડાયા, પંજાબ ચૂંટણીનો માહોલ બગાડવાનું ષડયંત્ર રચાયું હતું !

g clip-path="url(#clip0_868_265)">