AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shayari On Beauty : આજ ઉસકી માસુમિયત કે કાયલ હો ગયે, સિર્ફ ઉસકી એક નજર સે હી ઘાયલ હો ગયે

ઘણી વખત એવું થતુ હોય કે ઘણું બધુ કહેવું છે પણ કઈ રીતે કહેવું તે સમજાતુ નથી જેમાં પણ ખાસ કરીને ક્રશને દિલની વાત કહેવાની આવે ત્યારે વધારે શું કહેવુમ તે જ સમજાતુ નથી ત્યારે શાયરી દ્વારા તમે તમારા દિલની વાત સરળતાથી તમારા ક્રશને જણાવી શકો છે. ત્યારે આજની આ પોસ્ટમાં ખુબસુરતી પર એક થી એક જબરદસ્ત શાયરી લઈને આવ્યા છે જે તમે અહીં જોઈ શકો છો

Shayari On Beauty : આજ ઉસકી માસુમિયત કે કાયલ હો ગયે, સિર્ફ ઉસકી એક નજર સે હી ઘાયલ હો ગયે
Shayari On Beauty
| Updated on: Mar 29, 2024 | 10:00 PM
Share

કોઈની સુંદરતાનું વર્ણન કરવા માટે કવિતા કરતાં વધુ સારી રીત બીજી કોઈ હોઈ શકે નહીં. કવિતા દ્વારા સુંદરતાના વખાણ કરીને છોકરીઓ પણ પ્રભાવિત થાય છે. આગળ, અમે તમારા માટે આવી અદ્ભુત કવિતાઓ લાવ્યા છીએ, જે તમારા પ્રિય મિત્રો અને ગર્લફ્રેન્ડને ચોક્કસપણે ગમશે.

  1. અંગડાઈ લેકે આપને મુજ પર જો ખુમાર ડાલા, કાફિર કી ઇસ અદા ને બસ મુઝકો માર ડાલા.
  2. યે ગેસુઓં કી ઘટેં યે લબોં કે મૈખાને, નિગાહ-એ-શૌક ખુદાયા કહાં કહાં ઠહરે.
  3. પૂછ જો ઉનસે ચાંદ નિકાલતા હૈ કિસ તરહ, ઝુલફો કો રૂખ પે ડાલ કે ઝટકા દિયા યુસને.
  4. યે દિલફરેબ તબસ્સુમ, યે મસ્ત નજર, તુમ્હારે દમ સે ચમન મેં બહાર બાકી હૈ.
  5. ઉસકો સજને કી સવરને કી જરુરત હી નહી, ઉસપે સજતી હૈ હૈયા ભી કિસી જેવર કી તરહ.
  6. સરક ગયા જબ ઉસકે રુખ સે પરદા અચાનક, ફરિશ્તે ભી કહેને લગે કાશ હમ ઇન્સાન હોતે.
  7. ખુદ ના છુપા સકે વો અપના ચેહરા નકાબ મેં, બેવજહ હમારી આંખો પે ઉલઝામ લગ ગયા.
  8. આંખ કો જબ-જબ ઉનકા દીદાર હો જાતા હૈ, દિન કોઈ ભી હો લેકિન મેરા ત્યાહાર હો જાતા હૈ.
  9. કુછ અપના અંદાજ હૈ કુછ મૌસમ રંગીન હૈ, તારીફ કરું યા ચૂપ રાહુ જુર્મ દોનો હી સંગીન હૈ
  10. હોશ-એ-હવસ પે કબૂ તો કર લિયા મૈને, ઉન્હે દેખ કે ફિર હોશ ખો ગયે તો ક્યા હોગા.
g clip-path="url(#clip0_868_265)">