Attitude Shayari : તમારા સોશિયલ મીડિયા પર ધમાકેદાર એટિટ્યુડ શાયરી શેર કરો
આજે અમે તમારા માટે ગુજરાતીમાં બેસ્ટ એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ. દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે. દરેક માણસમાં બે પ્રકારના વલણ હોય છે.જેમાં નકારાત્મક અને હકારાત્મક પ્રકારના એટિટ્યુડ જોવા મળે છે. આ ઉપરાંત આ તમારી સકારાત્મક વિચારસરણી ધરાવતી શાયરી તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. તો આજે અમે તમારા માટે આ ખાસ એટિટ્યુડ શાયરી ગુજરાતીમાં વાંચો.

Attitude Shayari
ઘણા લોકોને અલગ અલગ પ્રકારની લેખન વાંચવાનો શોખ હોય છે. જેમાં ઘણા લોકોને વાર્તાઓ, નવલકથા તેમજ અલગ અલગ પ્રકારની શાયરીઓ વાંચવાનો શોખીન હોય છે. ત્યારે આજે અમે માનવીય વલણને જોડતી શાયરી લઈને આવ્યા છે.
આપણે બધા જાણીએ છીએ કે દરેક માણસમાં બે પ્રકારના વલણ હોય છે.જેમાં નકારાત્મક અને હકારાત્મક પ્રકારના એટિટ્યુડ જોવા મળે છે. આ ઉપરાંત આ તમારી સકારાત્મક વિચારસરણી ધરાવતી શાયરી તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. તો આજે અમે તમારા માટે આ ખાસ એટિટ્યુડ શાયરી ગુજરાતીમાં વાંચો.
એટિટ્યુડ શાયરી
- Attitude તો મેરે પાસ ભી હૈ, લેકિન ઈતના ફોકટ કા નહી હૈ, જો બાત બાત પર Attitude દિખાઉં
- ઈતની આસાની સે ના હારુંગા યે જિંદગી અભી તો મૈંને ખેલના શરુ કિયા અભી અસલી ખેલ બાકી હૈ
- મેરી નર્મી કો મેરી કમજોરી મત સમઝના, મૈ સર ઝુકાકર ચલતા હૂં તો સિર્ફ ખુદા કે ડર સે
- એટિટ્યૂડ ઉતના હી દિખાઓ જિતના તુમ્હારી શક્લ પર સૂટ કરે
- અપને સંઘર્ષ કો અપના જુનૂન બના લો, જબ તક વો તુમ્હારી કહાની ના લિખ દે
- બંદા ખુદ કી નજર મેં સહી હોના ચાહિએ, દુનિયા તો ભગવાન સે ભી દુખી હૈ
- મુઝે ચાહને વાલો કી તાદાદ બઢતી જા રહી હૈ, નફરત કરને વાલો અપની દુઆઓ મેં અસર લાઓ
- Smart હોના અચ્છી બાત હૈ, લેકિન દૂસરોં કો બેવકૂફ સમજના સબસે બડી મૂર્ખતા હૈ
- બહુત નજદીક સે દેખા હૈ દુનિયા કો તભી તો દૂર બૈઠા હૂં સભી સે
- ચલો આજ ફિર મુસ્કુરાયા જાએ બિના માચિસ કે લોગો કો જલાયા જાએ