Sad Love Shayari: એક ઉમર બીત ચલી હૈ, તુઝે ચાહતે હુએ, તુ આજ ભી બેખબર હૈ, કલ કી તરહ…વાંચો જબરદસ્ત શાયરી
પ્રેમ માણસને મજબૂત બનાવી દે છે તો પ્રેમમાં મળતી દૂરીથી વ્યક્તિ કમજોર થઈ જાય છે. આ સમયે અમે કેટલીક સેડ લવ શાયરી લઈને આવ્યા છે .જો કે આ અગાઉ અમે પ્રેમ , દોસ્તી અને જિંદગી પર ઘણી શાયરી આપની સાથે શેર કરી છે જે તમે અમારી વેબસાઈટ પર જઈ જોઈ શકો છો.
ઘણીવાર લોકો કોઈને કોઈ સમયે ઈમોશનલ થઈ જતા હોય છે કારણ કે જ્યારે કોઈ વ્યક્તિને બિનશરતી પ્રેમ કરે છે અને તે વ્યક્તિ અચાનક જ તેનાથી દૂર થઈ જાય ત્યારે તે અંદરથી એકલો થઈ જાય છે અને તેની યાદમાં ઉદાસ રહેવા લાગે છે. આવી સ્થિતિમાં તે વ્યક્તિ નાની અમથી કોઈ વાત પણ યાદ આવી જાય તો તે દુખી થઈ જાય છે.
અને કહેવાય છે ને કે પ્રેમ માણસને મજબૂત બનાવી દે છે તો પ્રેમમાં મળતી દૂરીથી વ્યક્તિ કમજોર થઈ જાય છે. આ સમયે અમે કેટલીક સેડ લવ શાયરી લઈને આવ્યા છે . જો કે આ અગાઉ અમે પ્રેમ , દોસ્તી અને જિંદગી પર ઘણી શાયરી આપની સાથે શેર કરી છે જે તમે અમારી વેબસાઈટ પર જઈ જોઈ શકો છો.
- પ્યાર હો યા પરિંદા, દોનો કો આઝાદ છોડ દો, અગર લૌટ આયે તો તુમ્હારા, ઔર અગર ના લૌટે તો તુમ્હારા કભી થા હી નહી.
- શિકાયત નહીં ઝિંદગી સે, કી તેરા સાથ નહીં, બસ તુ ખુશ રહના યાર, અપની તો કોઈ બાત નહીં…
- અબ ના કરેંગે, તુમસે કોઈ સાવલ, કાફી હક જતાને લગે તુમ પર, માફ કરના મુઝકો યાર…
- અજીબ હૈ મેરા અકેલાપન, ના તો ખુશ હૂં, ના હી ઉદાસ હૂં, બસ ખલી હું ઔર ખામોશ હૂં..
- એક ઉમર બીત ચલી હૈ, તુઝે ચાહતે હુએ, તુ આજ ભી બેખબર હૈ, કલ કી તરહ…
- તેરી એક ઝલક પાને કે લિયે, તરશ જાતા હૈ મેરા દિલ, ખુશ કિસ્મત હૈ વો લોગ, જો તુઝે રોજ દેખતે હૈ…
- જો સબકો સંભાલને કી કોશિશ કરતા હૈ ના, ઉસકો સંભાલના હર કોઈ ભૂલ જાતા હૈ…
- ઝખ્મ હી દેના થા, તો પુરા જીસ્મ તેરે હવાલે થા, મગર કમબખ્ત તુને તો, હર વાર દિલ પર હી કિયા..
- જિસ તરહ મૈને તુઝે ચાહા, કોઈ ઔર ચાહે તો ભૂલ જાના મુઝે…
- હમને સોચા થા, બતાયેંગે દિલ કા દર્દ તુઝકો, પર તુમને તો ઇતના ભી ના પૂછ, ખામોશ ક્યું હો તુમ..