Motivational Shayari : કિસ્મત મૌકા દેતી હૈ, લેકિન મહેનત સબકો ચૌંકા દેતી હૈ – વાંચો આવી જ શાનદાર શાયરી

|

Mar 15, 2023 | 10:30 PM

આ લેખમાં નવીનતમ મોટિવેશનલ શાયરીઓ વાંચાવા મળશે. જે તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. તેમજ આ મોટિવેશનલ શાયરી તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરી શકો છો અને તેમને સફળતા પ્રેરણા આપી શકો છો.

Motivational Shayari : કિસ્મત મૌકા દેતી હૈ, લેકિન મહેનત સબકો ચૌંકા દેતી હૈ - વાંચો આવી જ શાનદાર શાયરી

Follow us on

સફળ જીવન માટે મોટિવેશન હંમેશા જરૂરી છે. મોટિવેશનલ કવિતાઓ દ્વારા, તમે કોઈ પણ વ્યક્તિને પ્રેરણા આપી શકો છો અને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી શકો છો. તેના માટે આજે ગુજરાતીમાં પ્રેરણાત્મક શાયરીનો અદ્ભુત સંગ્રહ લાવ્યા છીએ. આ લેખમાં નવીનતમ મોટિવેશનલ શાયરીઓ વાંચવા મળશે. જે તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. તેમજ આ મોટિવેશનલ શાયરી તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરી શકો છો અને તેમને સફળતા માટે પ્રેરણા આપી શકો છો.

આ પણ વાંચો : Motivational Shayari : જો તૂફાનોં મેં પલતે જા રહે હૈ, વહી દુનિયા બદલતે જા રહે હૈ, વાંચો Motivational Shayari

Motivational Shayari In Gujarati

  1. ઠોકર નહીં ખાઓગે તો કૈસે પતા ચલેગા કિ,
    આપ પત્થર કે બને હૈ યા શીશે કે
  2. જો તૂફાનોં મેં પલતે જા રહે હૈ, વહી દુનિયા બદલતે જા રહે હૈ
  3. મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
    IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
    અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
    કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
    Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
    આજનું રાશિફળ તારીખ : 24-11-2024
  4. ખુદ મેં વો બદલાવ લાઈયે,
    જો આપ દૂસરોં મેં દેખના ચાહતે હૈં
  5. જૂઠી બાતોં પે જો વાહ વાહ કરેંગે,
    વહી લોગ આપકો તબાહ કરેંગે
  6. કિસ્મત મૌકા દેતી હૈ,
    લેકિન મહેનત સબકો ચૌંકા દેતી હૈ
  7. તલાશ કરો ઉન રાસ્તોં કી, જહાં સે કોઈ ગુજરા ના હો
  8. અસફલતા યહ સિદ્ધ કરતી હૈ,
    પૂરે મન સે નહીં બલ્કિ અધૂરે મન સે હુઆ થા
  9. સફલતા સહી નિર્ણય કે બાદ આતી હૈ,
    ઔર સહી નિર્ણય અસફલતા કે બાદ
  10. જીતને કા મજા તબ હી આતા હૈ,
    જબ સભી આપકે હાર કા ઈંતજાર કર રહે હો
  11. અભી સે વો હોના શરુ કીજિએ,
    જો આપ ભવિષ્ય મેં હોંગે
Next Article