AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Life Shayari : ક્યૂં ડરેં જીંદગી મેં ક્યાં હોગા કુછ ના હોગા તો તજુરબા હોગા..વાંચો જબરદસ્ત શાયરી

આ પોસ્ટમાં અમે કેટલીક જબરદસ્ત જીંદગી શાયરી લઈને આવ્યા છીએ, મિત્રો, દરેક વ્યક્તિને તેના જીવની ઘણો પ્રેમ હોય છે પરંતુ ઘણી વખત આપડે આપડી પર્સનલ કે પ્રોફેશન લાઈફની કંટાડી જતા હોય છે પણ ડિમોટીવેટ થવાની કોઈ જરુર નથી આ શાયરી તમને સાચો માર્ગ બતાવામાં મદદ કરશે

Life Shayari : ક્યૂં ડરેં જીંદગી મેં ક્યાં હોગા કુછ ના હોગા તો તજુરબા હોગા..વાંચો જબરદસ્ત શાયરી
Life shayari in gujarati
| Updated on: Mar 04, 2024 | 10:00 PM
Share

જીવન પ્રત્યેનો દરેકનો દૃષ્ટિકોણ અલગ-અલગ હોય છે, પરંતુ તેને યોગ્ય રીતે જીવવા માટે સકારાત્મક અભિગમ હોવો ખૂબ જરૂરી છે. કેટલીકવાર તમારા જીવનને સુધારવા માટે મુશ્કેલ નિર્ણયો લેવા પડે છે. અહીં તમને જીંદગી પર શાયરી, ક્વોટ્સ લઈને આવ્યા છે જેની મદદથી તમે જીવનને સરળ બનાવી શકશો.

  1. ઉમ્મીદ મત છોડના એ જીંદગી કલ કા દિન આજ સે બેહતર હોગા
  2. જીંદગી જીની હૈ તો હર હાલ મેં ચલના સીખ લો, ખીશી હો યા ગમ હર માહોલ મેં રહનાી સીખ લો.
  3. સસ્તે મેં લૂટ લેતી હૈ યહ દુનિયા અક્સર ઉન્હે, જિન્હે ખુદ કી કીમત કા અંદાજા નહી હોતા
  4. ચલ એ જીંદગી એક નઈ શુરુઆત કરતે હૈ, જો ઉમ્મીદ દૂસરો સે કી થી, અબ વો ખુદ સે કરતે હૈ
  5. જીંદગી મેં એસી ભી કઈ રાતેં આતી હૈ ન નીંદ આતી હૈ ન ખ્વાબ આતે હૈ.
  6. યહાં સબ કુછ બિકતા હૈ દોસ્તો, રહના જરા સંભલ કર, બેચને વાલે હવા ભી બેચ દેતે હૈ, ગુબ્બારો મેં ડાલ કે.
  7. એ ગમ એ જિંદગી ન હો નારાજ, મુજકો આદત હૈ મુસ્કુરાને કી
  8. જીંદગી ઈતના ભી મત સીખા, અબ થોડા સાથ ભી દે દે.
  9. જીંદગી મેં ખુશ રહને કા સબસે અચ્છા તરીકા, ઉમ્મીદ9 રભ સે રખ્ખો સબ સે નહીં.
  10. મેરી હર સાંસ મેં તુ હૈ, મેરી હર ખુશી મેં તુ હૈ, તેરે બિના જીંદગી કુછ નહીં, ક્યોકિ મેરી પુરી જીંદગી તુ હૈ.

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">