AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Friendship Day 2022 : આ સંદેશાઓ નજીકના મિત્રોને મોકલો અને તેમને Friendship Dayની શુભેચ્છા પાઠવો!

ફ્રેન્ડશીપ ડે (Friendship Day) દર વર્ષે ઓગસ્ટના પહેલા રવિવારે ઉજવવામાં આવે છે. આ વખતે ફ્રેન્ડશિપ ડે 7 ઓગસ્ટે છે. આ પ્રસંગે, તમે આ સંદેશ મોકલીને તમારા મિત્રોને અભિનંદન આપી શકો છો.

Happy Friendship Day 2022 : આ સંદેશાઓ નજીકના મિત્રોને મોકલો અને તેમને Friendship Dayની શુભેચ્છા પાઠવો!
Happy Friendship day 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2022 | 9:08 AM
Share

મિત્રતા (Friendship) એક એવો સંબંધ છે, જેમાં તોફાન હોય છે, પ્રેમ હોય છે, ઝઘડા હોય છે અને એકબીજા માટે કંઈ પણ કરવાની લાગણી હોય છે. કોઈ મિત્ર સાથે, તમે તમારા દરેક સુખ અને દુ:ખને શેર કરી શકો છો, તમે તેમની સાથે તમારા હૃદયની વાત કરીને તમારા બોજાવાળા મનને હળવા કરી શકો છો. આ જ કારણ છે કે મિત્રને (Friends) શ્રેષ્ઠ સંબંધોમાંથી એક માનવામાં આવે છે. ફ્રેન્ડશીપ ડે (Friendship Day) એટલે આવા મિત્રોને હૃદયથી ધન્યવાદ કહેવાનો દિવસ. આ વર્ષે 7મી ઓગસ્ટે ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરવામાં આવશે. જો તમે તમારા મિત્રથી દૂર છો, તો આ સંદેશાઓ મોકલીને તમે તમારા મિત્રોને ફ્રેન્ડશિપ ડે પર અભિનંદન આપી શકો છો.

  1. મેરે સારે સિક્રેટ્સ તુમ્હે પતા હૈં, કિસી કે સામને ઉગલના મત, જરા તારીફ કર દૂં તુમ્હારી તો જ્યાદા ઉછલના મત, તુમ્હારે સાથ ગપ્પ મારના દૂનિયા કા સબસે પ્યારા કામ હૈ, સ્નેહિજનો કી listમેં સબસે ઉપર તુમ્હારા હી નામ હૈ. Happy Friendship Day
  2. કુછ લોગ કહતે હૈ દોસ્તી બરાબર વાલોં સે કરની ચાહિએ, લેકિન હમ કહતે હૈ, દોસ્તી મેં કોઈ બરાબરી નહીં કરની ચાહિએ…! Happy Friendship Day
  3. દોસ્તો કી દોસ્તી મેં કભી કોઈ રૂલ્સ નહીં હોતા હૈ ઔર યે સિખાને કે લિયે કોઈ સ્કૂલ નહીં હોતા હૈ મિત્રતા દિવસની શુભકામનાએ દોસ્ત…
  4. હોસ્ટલ કી ચાહર દિવારી મેં જો મિલકર સપને બુનતે થે, ચિલ્લર- ચિલ્લર કા હિસાબ કર જો આપસ મેં લડતે થે, આજ લાખોં કી સૈલરી લિયે રાહ તાકે બૈઠે હૈં, ઉન દિનો કી ચાહ મેં વો નુક્કડ પર ચાય લિયે બૈઠે હૈં…Happy Friendship Day
  5. ઉમ્મીદો કો ટુટને મત દેના, ઈસ દોસ્તી કો કમ હોને મત દેના, દોસ્ત મિલેંગે હમસે ભી અચ્છે, પર ઈસ દોસ્ત કી જગહ કિસી ઔર કો મત દેના. Happy Friendship Day
  6. દોસ્તી કોઈ ખોજ નહીં હોતી, દેસ્તી કિસી સે હર રોજ નહીં હોતી, અપની જિંદગી મેં હમારી મૌજૂદગી કો બેવજહ ન સમજના, ક્યોંકી પલકેં આંખો પર કભી બોઝ નહીં હોતી..Happy Friendship Day!!!!
  7. આજ મત કરો પઢાઈ, આઓ સબ મસ્તી કરતે હૈ, સારે ફ્રેન્ડ્સ મિલકર પાર્ટી કરતે હૈ, હાં બિલ ચુકાને મેં કોઈ બદમાશી નહીં કરેગા, મેં બાદ મેં દે દૂંગા, યે કોઈ નહીં કહેંગા, અપની પોકેટ મની સે સબ અપના હિસ્સા દેંગે, આજ સબ મિલકર જિંદગી કા મજા લેંગે. Happy Friendship Day
  8. વો સ્કૂલ વાલી મસ્તી, વો કોલેજ વાલી આવારગી આઓ ફિર સે કરતે હૈં, બચપન કી વો માસૂમિયત જીવન મેં ફિર સે ભરતે હૈં, કહાં ખો ગઈ વો બેફિક્રી વાલે દિન, મિલેં ના મિલેં દોસ્ત પર હમ હર પલ તુમ્હેં યાદ કરતે હૈ..Happy Friendship Day !!!

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">