Friend Shyari : શું તમારો મિત્ર તમારાથી નારાજ છે ? તો આ ખાસ શાયરી તેમને સંભળાવો

|

Feb 22, 2023 | 2:26 PM

આપણે જે વસ્તુ તમારા માતા, પિતા, ભાઈ, બહેન સાથે શેર કરી શકતા નથી, તે વસ્તુ આપણે સરળતાથી આપણા મિત્રો સાથે શેર કરીએ છીએ.

Friend Shyari : શું તમારો મિત્ર તમારાથી નારાજ છે ? તો આ ખાસ શાયરી તેમને સંભળાવો

Follow us on

આપણા જીવનમાં મિત્રોનું એક આગવુ સ્થાન ધરાવે છે. કારણ કે એક જ છે જેની સાથે આપણે બધું શેર કરી શકીએ છીએ. આપણે જે વસ્તુ તમારા માતા, પિતા, ભાઈ, બહેન સાથે શેર કરી શકતા નથી, તે વસ્તુ આપણે સરળતાથી આપણા મિત્રો સાથે શેર કરીએ છીએ. તેનો અર્થ એ છે કે આપણા જીવનમાં મિત્ર હોવા અત્યંત મહત્વપૂર્ણ છે. સાચો મિત્ર આપણા દરેક સુખ અને દુ:ખમાં સાથ આપે છે.

આ પણ વાંચો :Friends Shayari : શું તમે પણ તમારા મિત્રો માટે સારી શાયરી શોધી રહ્યા છો ? તો આ લેખ વાંચો

  1. રબ સે મૈં એક હી ફરિયાદ કરતા હૂં,
    તેરી યારી કો મૈં દિલ સે યાદ કરતા હૂં
  2. એ દોસ્ત અબ ક્યા લિખૂં તેરી તારીફ મેં,
    બડા ખાસ હૈ તૂ મેરી જીંદગી મેં,
  3. ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
    એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
    ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
    ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
    પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
    શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
  4. સચ્ચી દોસ્તી વહી હૈ જો ઉસ સમય આપકા સાથ દે,
    જબ પૂરી દુનિયા સાથ છોડ દેતી હૈ
  5. કિસી ભી જૂઠે દોસ્ત સે કભી પ્રેમ મત કરના,
    ઔર એક સચ્ચે દોસ્ત કો કભી ગેમ મત કરના
  6. ઉન દોસ્તોં કો સંભાલ કર રખના,
    જો આપકી ચુપ્પી ભી સમજ લેતે હૈ
  7. અચ્છે દોસ્ત હમેશા દિલ કે કરીબ હોતે હૈ
  8. લોગ પૂછતે હૈં ઈતને ગમ ભી ખુશ ક્યો હો,
    મૈને કહા દુનિયાં સાથ દે ના દે,
    મેરા દોસ્ત તો સાથ હૈ
  9. દોસ્તી કે બિના જીવન વૈસા હી હૈ,
    જૈસે સૂરજ કે બિના આકાશ
  10. અપના તો કોઈ દોસ્ત નહી હૈ,
    સબ સાલે કલેજે કે ટુકડે હૈ
  11. દોસ્તી મેં દોસ્ત દોસ્ત કા ખુદા હોતા હૈ,
    મહસૂસ તબ હોતા હૈ જબ વો જુદા હોતા હૈ
  12. વક્ત બદલા લોગ બદલે,
    નહી બદલા તો સિર્ફ મેરા દોસ્ત

Published On - 2:11 pm, Wed, 22 February 23

Next Article