AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Barish Sad Shayari: પહલે બારિશ હોતી થી તો તુમ યાદ આતી થી, અબ તુમ યાદ આતી હો તો બારિશ હોતી હૈ….વાંચો એકથી એક જબરદસ્ત શાયરી

વરસાદનું એ વાતાવરણ એવું છે જે તમને તમારા કે તમારી ખાસને યાદ અપાવી દે છે અને તેમને મળવાની ઈચ્છા થવા લાગે છે તેમજ આ વરસાદમાં જૂના સંબંધો પણ યાદ આવી જાય છે કદાચએ સંબંધ ના લાંબો સમય ટકી શક્યો હોય પણ તેની તકલીફ દિલમાં રહી જાય છે અને તમને સતાવ્યા કરે છે.

Barish Sad Shayari: પહલે બારિશ હોતી થી તો તુમ યાદ આતી થી, અબ તુમ યાદ આતી હો તો બારિશ હોતી હૈ....વાંચો એકથી એક જબરદસ્ત શાયરી
Barish Sad Shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2023 | 10:00 PM
Share

મિત્રો, વરસાદની ઋતુ એવી ઋતુ છે જે લગભગ બધાને ગમે છે, કોઈને વરસાદમાં ભીનું થવું ગમે છે, તો કોઈને વરસાદમાં ફરવું ગમે છે. વરસાદ પછી હવામાન સંપૂર્ણપણે બદલાઈ જાય છે, વરસાદની આ ઋતુ પ્રેમની ઋતુ કહેવામાં આવે છે. ત્યારે ક્યારેક આ પ્રેમની ઋતુ દુખની ઋતુ બની જાય છે ખાસ ત્યારે જ્યારે તમારો પ્રેમ તમારાથી વિખુટો પડી ગયો કે પછી હવે તેમનો પ્રેમ તમારી સાથે ન રહ્યો હોય ત્યારે તેમને વરસાદની ઋતુ તકલીફ આપે છે.  પડતો વરસાદ તમને તે દિવસોની યાદ અપાવી જાય છે અને કદાચ તે જ કારણે તમે ઉદાસ થઈ જાવ છો. ત્યારે આજના આ લેખમાં અમે ખાસ તમારા માટે સેડ બારિશ શાયરી લઈને આવ્યા છે.

  1. વાહ મૌસમ આજ તેરી અદા પર દિલ ખુશ હો ગયા, યાદ મુજકો વો આઈ ઔર બરસ તૂ ગયા !
  2. કભી ભીગતે થે સંગ તેરે હમ સાવન કી રિમજિમ બારિશ મેં, આજ અકેલા હી ભીગતા હૂં મૈં અપને આંસુઓ કી બારિશ મેં.
  3. ગુમ સા હો ગયા હૂં મેં ઈસ બારિશ કી બૂંદ મેં, ક્યોકિ યે સાવન ભી અબ મુજે તુમ સા લગને લગા હૈ.
  4. આંખોમેં અપને સમંદર સમેટા હૈં, એ બાદલ તૂ મુજ પર મત બરસ
  5. મૌસમ મેં કુછ બદલાવ હુઆ હૈ, લગતા હૈ ખુદા કા બારિસ કરને કા મન હુઆ હૈ.
  6. એસે હી જિન્દગી કા મુજે હર પલ ચાહિએ, મૌસમ બારિશ કા પ્યાર ભરા હો, ઔપ સંગ મેં બસ તુમ ચાહિએ.
  7. પહલે બારિશ હોતી થી તો તુમ યાદ આતી થી, અબ તુમ યાદ આતી હો તો બારિશ હોતી હૈ.
  8. પતા થા મુજે કી બારિશ હોગી, બાદલો કો દુખ જો સુનાયા થા મૈંને.
  9. ગુમ સા હો ગયા હું મેં ઈસ બારિશ કી બૂંદ મેં, ક્યોકિ યે સાવન ભી અબ મુજે તુમ સા લગને લગા હૈ.
  10. બારિસ કિસે અચ્છી નહી લગતી મુર્શદ, મસલા તો કચ્ચે મકાનોં કા હૈ.

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
g clip-path="url(#clip0_868_265)">