એટિટ્યુડ શાયરી : નફરત ભી હમ હૈસિયત દેખ કર કરતે હૈ, પ્યાર તો બહુત દૂર કી બાત હૈ – જેવી શાયરી વાંચો
આપણા બધામાં જ બે પ્રરકારના એટિટ્યુડ જોવા મળે છે. આપણે કેટલીકવાર લોકો તેમના પ્રિયજનો પ્રત્યે એટિટ્યુડ બતાવવાનું શરૂ કરે છે. કારણ કે તેઓ તેમનું ધ્યાન આકર્ષિત કરવા માંગે છે.તેઓ ઈચ્છે છે કે બીજી વ્યક્તિ તેમનું મહત્વ સમજે અને તેમને સ્વીકારે.તેઓ વિચારે છે કે સામેની વ્યક્તિ તેઓ જે કહે છે તે સમજી જશે અને તેને સ્વીકારવાનું શરૂ કરશે.તો આજે અમે તમારા માટે એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ. જે તમે તમારા ઈન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો.

Attitude Shayari

શાયરી વાંચો
- લોગ આગ સે કમ, હમ સે જ્યાદા જલતે હૈ
- હમારી અફવાહ કે ધુએ વહી સે ઉઠતે હૈ, જહાં હમારે નામ સે આગ લગ જાતી હૈ
- કિસી કો કુછ દેને કે લિએ હૈસિયત નહી નીયત ચાહિએ
- નખરે ઉતને હી દિખાઓ, જિતને તુમ્હારે શક્લ પર સૂચ કરે
- યકીન કરના સીખો, શક તો સારી દુનિયા કરતી હૈ
- તમીજ મેં રહો વરના, બદતમીજ હમ ભી હૈ
- વક્ત દિખાઈ નહીં દેતા હૈ પર, દિખા બહુત કુછ દેતા હૈ
- ઈંતજાર કર વક્ત કા, હિસાબ હોગા હર જખ્મ કા
- નફરત ભી હમ હૈસિયત દેખ કર કરતે હૈ, પ્યાર તો બહુત દૂર કી બાત હૈ
- તૂ ઈતના ભી બેહતરીન નહી, જિસ કે લિએ મૈ ખુદ કો ગિરા દૂ.
કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025
આકડાના પાન તમારી આટલી સમસ્યાઓ કરે છે દૂર, જાણી ને ચોંકી જશો
Indian Country Liquor : ભારતમાં બનતા દેશી દારૂ, જાણી લો નામ