AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Attitude Shayari: અગર ઉંચાઈ હાસિલ કરની હૈ, તો Attitude ભી બાજ જૈસા રખો – જેવી શાયરી વાંચો

આપણે બધા જ માનવીય વલણ વિશે જાણીએ છીએ. દરેક વ્યક્તિની અંદર બે પ્રકારના એટિટ્યુડ રહેલા હોય છે. પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માગતો નથી.પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે.ત્યારે તમારે તમારો હકારાત્મક એટિટ્યુડ બતાવવો ખૂબ જ જરૂરી બને છે. તો આજે અમે તમારા માટે હકારાત્મક વલણ ધરાવતી શાયરી લઈને આવ્યા છીએ. જે તમે તમારા મિત્રો સાથે તેમજ તમારા સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો.

Attitude Shayari: અગર ઉંચાઈ હાસિલ કરની હૈ, તો Attitude ભી બાજ જૈસા રખો - જેવી શાયરી વાંચો
Attitude Shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2023 | 9:59 AM
Share

Shayari : આજે અમે તમારા માટે ગુજરાતીમાં જબરજસ્ત એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ. આપણે બધા જ માનવીય વલણ વિશે જાણીએ છીએ. દરેક વ્યક્તિની અંદર બે પ્રકારના એટિટ્યુડ રહેલા હોય છે. પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માગતો નથી.પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે.ત્યારે તમારે તમારો હકારાત્મક એટિટ્યુડ બતાવવો ખૂબ જ જરૂરી બને છે. તો આજે અમે તમારા માટે હકારાત્મક વલણ ધરાવતી શાયરી લઈને આવ્યા છીએ. જે તમે તમારા મિત્રો સાથે તેમજ તમારા સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો.

શાયરી વાંચો :

  1. હમારી કાબિલિયત ક્યા પરખોગે સાહબ, છોટી સી ઉમ્ર મેં હજારો દિલ જીત રખેં હૈ
  2. અપના અંદાજ અલગ રખતે હૈ, તભી તો લોગો કો ગલત લગતે હૈ
  3. અગર ઉંચાઈ હાસિલ કરની હૈ, તો Attitude ભી બાજ જૈસા રખો
  4. બહુત છાલે હૈ ઉસકે પાંવ મેં, કમબખ્ત ઉસૂલોં પર ચલા હોગા
  5. કોઈ નારાજ હૈ, તો રહને દો ઉસે, પૈરોં મેં ગિરકર જીના, હમેં નહીં આતા
  6. બદલા લેંગે હર એક અપમાન કા, વક્ત આ ગયા હૈ, ઉંચી ઉડાન કા
  7. હાથ મેં તલવાર હૈ ઔર જુબાં તેજ ધાર હૈ, ફિર ભી ચુપ હૂં ક્યૂકિ યે મેરે સંસ્કાર હૈ
  8. અકેલે રહને કા આદિ હૂ, ના ફેક હૂં ન ફસાદી હૂ
  9. તૂને ક્યા સોચા બેટા ડર જાઉંગા, બાપ હૂં મૈ તેરે ઘર તક આઉંગા
  10. જુબાન મેરી કડવી મગર દિલ સાફ હૈ, કૌન કલ બદલા સબકા હિસાબ હૈ

g clip-path="url(#clip0_868_265)">