Rain Love Shayari : મૌસમ ચલ રહા હૈ ઈશ્ક કા સાહિબ, જરા સંભલ કર કે રહિયેગા, વાંચો વરસાદ પર શાયરી
વરસાદનું નામ સાંભળતા જ દરેકનું મન ઉત્સાહિત થવા લાગે છે, ખાસ કરીને જો કોઈ પ્રેમમાં હોય તો તેના માટે વરસાદની મોસમ રોમેન્ટિક હોય છે, એટલે કે તેનું મન પ્રેમથી ભરેલું હોય છે. અને એ પણ, જો તમે જેને પ્રેમ કરો છો તે વ્યક્તિ તમારી સાથે નથી, તો તમારું મન અશાંત અનુભવવા લાગે છે અને આ સિવાય વરસાદની મોસમ તમને તમારા મિત્રોની પણ યાદ અપાવી શકે છે.મારું કહેવાનો મતલબ એ છે કે વરસાદ તો એવો જ છે પણ તમે આ વરસાદ વિશે શું અનુભવો છો

Rain shayari
જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે આપણે આપણા પ્રિયતમ અને પ્રિયતમાની યાદ સતાવવા લાગે છે . આ ક્ષણો તેમની સાથે વિતાવવાનું મન થાય છે અને વિતાવેલી પળોને વારંવાર યાદ કરવું સારું લાગે છે, વરસાદમાં રોમેન્ટિક લાગણી જાગે છે અને ગમે તેમ કરીને પ્રેમીઓની આ ફેવરિટ મોસમ છે અને આ ઋતુમાં વરસાદ એ કવિતા અને શાયરી વાંચવાનો શ્રેષ્ઠ સમય છે અને આ વાંતેની પોતાની મજા છે.
મિત્રો, આજની ખાસ પોસ્ટમાં અમે તમારા માટે બારિશ શાયરીનું શ્રેષ્ઠ કલેક્શન લાવ્યા છીએ, આ પોસ્ટમાં અમે તમારી માટે વરસાદ પર શાયરી લઈને આવ્યા છે જે વા શાયરી વાંચો અહીં.
- આજ કા મૌસમ પ્યાર કા મૌસમ હોના ચાહિયે, બારિશ તો આ જાયેગી, બસ બાદલ હોના ચાહિયે
- જરા સી બારિશ ને યૂં હી ભીગા દિયા, તકિયે તો ગીલે થે આંસુઓ સે, અધુરે ખ્વાબો ને હમેં જીના સિખા દિયા.
- અનસુની ફરિયાદ મેં સમેટે હુઆ આસમાન, તેરા કભી બરસે મેરે શહર, મેં તો દુઆ કબુલ તેરા
- બારિશ કી બૂંદે આજ મેરે ચેહરે કો છૂ ગઈ, લગતા હૈ શાયદ આસમાં, કો જમી મિલ ગઈ.
- ઈશ્ક કી બારિષ મેં તાઉમ્ર હમ ખુદ ભીગતે રહે, તેરી યાદ મેં કભી રોતે રહે તો કભી હંસતે રહે.
- ગુજારિશ કરતા હૂં કિ ઉસસે અકેલે મેં મુલાકાત હો, ખ્વાહિશ એ દિલ હૈ, જબ ભી હો બરસાત હો
- સુહાના હૈ બારિશ કા મૌસમ દીવાના હૂં તેરા, યાર પાગલ હૈ તેરે પ્યાર મેં કરતા હૈ બસ તેરા ઈન્તજાર
- પહેલે બારિશ હોતી થી તો યાદ આતે થે, જબ જબ યાદ આતે હો તો બારિશ હોતી હૈ
- તુમ્હારે ચેહરે કા મૌસમ બડા સુહાના લગે, મૈં થોડા લુફ્ત ઉઠા લૂ અગર બુરા ન લગે.
- યે બારિશો સે દોસ્તી અચ્છી નહી ફરાજ. કચ્ચા તેરા મકાન હૈ કુછ તો ખયાલ કરો
Latest News Updates

આજનું રાશિફળ તારીખ : 22-09-2023

સુરભી જ્યોતિના કિલર લુક પર ફિદા થયા ફેન્સ, જુઓ Photos

વર્લ્ડ કપ ટ્રોફી પહોંચી હૈદરાબાદ, સ્ટેડિયમમાં ફેન્સ માટે પ્રદર્શનમાં મુકવામાં આવી

ભારતીય ક્રિકેટરની પત્ની ધનશ્રી વર્માએ શેર કરી બોલ્ડ તસવીરો, જુઓ Photos

27 સપ્ટેમ્બરે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રાજકોટમાં વન ડે

રાજકોટમાં "જે.કે ચોક કા રાજા" બન્યા આકર્ષણનું કેન્દ્ર, જુઓ Photos