Rain Love Shayari: કાશ મેરી ઝિંદગી મેં આયે એક ઐસી બરસાત, મેરે હાથ મેં હો તેરા હાથ ઔર ભીગતે રહે હમ સારી રાત…વાંચો શાયરી
વરસાદી મૌસમમાં તમે પણ તમારા કે તમારી ખાસને યાદ કરી રહ્યા છો તો આ શાયરી દ્વારા તેમને મેસેજ મોકલી તેમની સામે તમારા દિલની વાત ખુલીને કહી શકો છો. આજે અમે બારિશ શાયરી લઈને આવ્યા છીએ, જે તમને ખૂબ જ પસંદ આવશે.

Rain love shayari
Rain Love Shayari: મિત્રો, વરસાદની ઋતુ એવી ઋતુ છે જે લગભગ બધાને ગમે છે, કોઈને વરસાદમાં ભીનું થવું ગમે છે, તો કોઈને વરસાદમાં ફરવું ગમે છે. વરસાદ પછી હવામાન સંપૂર્ણપણે બદલાઈ જાય છે, વાતાવરણ સ્વચ્છ અને સુંદર બની જાય છે. જો કે વરસાદ પડતા દરેક પ્રેમીને તેની પ્રિયતમા અને પ્રિયતમાંને તેનો પ્રેમી યાદ આવી જાય છે.
ત્યારે આ વરસાદી મૌસમમાં તમે પણ તમારા કે તમારી ખાસને યાદ કરી રહ્યા છો તો આ દ્વારા તેમને મેસેજ મોકલી તેમની સામે તમારા દિલની વાત ખુલીને કહી શકો છો. આજે અમે બારિશ શાયરી લઈને આવ્યા છીએ, જે તમને ખૂબ જ પસંદ આવશે.
- ઇતના હી શોક હૈ બારિશ મેં, તો દેખો ના મેરી આંખો મેં, બારિશ તો હર એક કે લિયે હોતી હૈ..!!
- પ્યાર ઔર બારિશ દોનો એક જૈસે હોતે હૈ, વો હમેશા યાદગાર હોતે હૈ, ફર્ક સિર્ફ ઇતના હૈ, બારિશ, સાથ રહેકર તન ભીગતી હૈ, ઔર પ્યાર દૂર રહેકર આંખે
- સપનો મેં ભી મિલ ના સકે અબ, નિંદ ભી તેરે સાથ ગયી સાવન આગ લગા કે ચલ દિયા રો-રો કે બરસાત ગઈ…!!!
- બારિશોં મેં ભીગના ગુજરે જમાને કી બાતેં હો ગયી, કપડો કી કીમતે મસ્તી સે કહી જ્યદા હો ગઈ…!!!
- જરા ઠહેરો, બારિશ થમ જાયે તો ફિર ચલે જાના, કિસી કા તુજ કો છુ લેના મુઝે અચ્છા નહી લગતા..!!!
- કાશ મેરે ઝિંદગી મેં આયે, એક ઐસે બરસાત, મેરે હાથ મેં હો તેરા હાથ, ભીગતે રહે હમ સારી રાત, હોંઠ રહે ખામોશ, બસ આંખો સે હો તેરી મેરી બાત..!!
- જુબાન ખામોશ દિલ ગુમસુમ , મગર યે આંખે નમ ક્યું હૈ, જો અપના હો હી નહી પાયા ઉન્હે, ખોને કા ગમ ક્યો હૈ.
- ઈશ્ક ગર હૈ જુર્મ તો, કોઈ સજા બાકી ના હો, હા મગર પથ્થર વોહી મારેગા, જો પાપી ના હો..!!!
- મોહબ્બત સે ઇન્યાત સે, વફા સે ચોટ લગતી હૈ, બિખર સા ફૂલ હુ યારોં, મુઝે હવા સે ચોટ લગતી હૈ.
- તુમ પૂછતે થે કિ કિતના પ્યાર કરતે હો,લો ગીન લો બારિશ કી બુંદે