Moon Shayari : તુમ આ ગયે હો તો ફિર ચાંદની સી બાતે હો, જમીન પે ચાંદ રોજ રોજ ઉતરતા કહા હૈ..વાંચો શાયરી
અમે આજે આ ચાંદ અને તેની સુંદરતા પર કેટલીક બહેતરીન શાયરી લઈને આવ્યા છે. જે તમે આ પોસ્ટમાં જોઈ શકો છો. તેમજ આ અગાઉ અમે આપની સાથે પ્રેમ, મિત્રતા સહિત અનેક શાયરી સેર કરી છે જે તમે વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.
ચંદ્ર પર ઘણું બધું લખાયું છે. હિન્દી સિનેમામાં એવા ઘણા સંગીતકારો થયા છે જેમણે ચંદ્રને પોતાના દ્રષ્ટિકોણથી રજૂ કર્યો છે. કેટલાક લોકોએ ‘મહેબૂબા’ને ચંદ્રમાં જોયા તો કેટલાકે તેને ‘ચંદા મામા’ તરીકે જોયા. ચંદ્ર લાંબા સમયથી આપણી કવિતાઓ, વાર્તાઓ, ગીતો અને શાયરીમાં હાજર છે. ત્યારે અમે તમારા માટે ચાંદ પર કેટલીક કવિતાઓ લાવ્યા છીએ.
- કહા સે લાઉં વો લફ્જ જો સિર્ફ તુજે સુનાઈ દે, દુનિયા દેંખે ચાંદ કો મુજે બસ તુ દિખાઈ દે.
- જાઓ સો જાઓ સિતારો તન્હા, ચાંજ આજ રાત મસરુફ હૈ કહી
- રાતભર ભટકા મન મોહબ્બત કે પતે પર, ચાંદ કબ સુરજ મેં બદલ ગયા પતા નહીં
- તુ બિલકુલ ચાંદ કી તહર હૈ, નૂર ભી દૂર ભી ઔર ગુરુર ભી.
- મત પુછ મેરે જાગને કી વજહ એ ચાંદ, તેરી હી હમ શકલ હૈ વો જો મુજે સોને નહીં દેતી.
- તુમ સિતારો કી બાત ના કરો મુજસે, મેરે રાબ્તે મેં આજકલ ચાંદ રહતા હૈ.
- મેરે દિલ મેં મોહબ્બત કા ચાંદ ચમકતા રહે, તુમ્હારે હોઠોં કા યે લાલ ગુલાલ મહકતા રહે.
- દો પલ જીંદગી કે તેરે સાથ ગુજારે હૈ એ જાન, તુમ્હી તો એક ચાંદ હો, બાકી સબ સિતારે હૈ
- એક ચાંદ કહકર ગયા મુજસે આજ નિકલેગા જરુર, એક નિગાહ લિયે બૈઠા હું કબ સે મૈં.
- ચાંદ અપની ચાંદની કો હી નિહરતા હૈ, ઉસે કહા પતા કોઈ ચકોર પ્યાસા રહે જાતા હૈ..