એટિટ્યુડ શાયરી : ઇન્સ્ટાગ્રામ પર શેર કરવા એટિટ્યુડ શાયરી શોધી રહ્યા છો ? આ લેખ વાંચો
લોકોને વાંચવાનો શોખ હોય છે. જેમાં તેઓ ન્યૂઝ, વાર્તાઓ, નવલકથા સહિતના સાહિત્યો વાંચવાનો રસ ધરાવે છે. પરંતુ કેટલાક યુવાનો શાયરી વાંચવાના પણ શોખીન હોય છે. જેમાં શાયરી પણ અલગ અલગ પ્રકારની હોય છે. કેટલીક શાયરી પ્રેરણા આપતી હોય છે. તો કેટલીક શાયરી એટિટ્યુડ દર્શાવતી હોય છે. તો આજે અમે તમારા માટે ખાસ એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ.

Attitude Shayari
મોટાભાગના લોકોને વાંચવાનો શોખ હોય છે. જેમાં તેઓ ન્યૂઝ, વાર્તાઓ, નવલકથા સહિતના સાહિત્યો વાંચવાનો રસ ધરાવે છે. પરંતુ કેટલાક યુવાનો શાયરી વાંચવાના પણ શોખીન હોય છે. જેમાં શાયરી પણ અલગ અલગ પ્રકારની હોય છે. કેટલીક શાયરી પ્રેરણા આપતી હોય છે.
તો કેટલીક શાયરી એટિટ્યુડ દર્શાવતી હોય છે. તો આજે અમે તમારા માટે ખાસ એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ. જે તમે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મુકી શકો છો. અને તમારો પોઝિટીવ એટિટ્યુડ દર્શાવી શકો છો.
શાયરી વાંચો
- હમકો મિટા સકે યહ જમાને મેં દમ નહી, હમસે જમાના ખુદ હૈ જમાને સે હમ નહીં
- જિનકે મિજાજ દુનિયા સે અલગ હોતે હૈ, મહફિલો મેં ચર્ચે ઉનકે ગજબ હોતે હૈ
- બુરે હૈ હમ તભી તો જી રહે હૈ, અચ્છે હોતે દુનિયા જીને નહીં દેતી
- Attitude જો કલ થા વો આજ હૈ, જિંદગી એસે જિયોં જૈસે બાપ કા રાજ હૈ
- અબ વહી હોગા જો દિલ ચાહેગા, આગે જો હોગા દેખા જાએગા
- મેરી નિગાહો મેં કિન ગુનાહો કે નિશાં ખોજતે હો, અરે મૈં ઈતના ભી બુરા નહી જિતના તુમ સોચતે હો
- હમ અપના વક્ત બર્બાદ નહી કરતે, જો હમે ભૂલ ગએ હમ ઉન્હે યાદ નહી કરતે
- જિસે નિભા ન સકૂં એસા વાદા નહીં કરતા, દાવા કોઈ ઔકાત સે જ્યાદા નહી કરતા
- યે આવાજ નહી શેર કિ દહાડ હૈ, હમ ખડે હો જાયે તો પહાડ હૈ
- સવાલ આપ હૈ તો જવાબ હમ ભી હૈ, આપ ઈટ હૈ તો પત્થર હમ ભી હૈ
આજનું રાશિફળ તારીખ : 10-04-2025
41.7 કરોડ… IPL 2025માં આ મેચને મળી સૌથી વધુ વ્યૂઅરશીપ
RJ મહવશે યુઝવેન્દ્ર ચહલ માટે કહી દીધી મનની વાત ! જુઓ Photos
Ghee For Health : ઉનાળામાં કેટલું દેશી ઘી ખાવું જોઈએ? જાણી લો
IPL 2025 : ધોનીની CSK કેચ છોડવામાં છે નંબર 1
જાણો વાણી કપૂરના પરિવારમાં કોણ કોણ છે, જુઓ ફોટો