Footwear in Summer : કાળઝાળ ગરમીમાં કેવા ફૂટવેર તમને આપશે કમ્ફર્ટ અને સ્ટાઇલ ?

Footwear in Summer : ઉનાળાની કાળઝાળ ગરમીમાં પહેરવા માટે યોગ્ય ફેબ્રિકની પસંદગી જેટલી જરૂરી છે એટલું જ જરૂરી યોગ્ય પ્રકારનું ફૂટવેરનું સિલેક્શન પણ છે ઉનાળામાં પગના પરસેવો થાય છે, જેના કારણે યોગ્ય ફૂટવેર ન હોય તો પગમાંથી દુર્ગંધ પણ આવે છે.

Footwear in Summer : કાળઝાળ ગરમીમાં કેવા ફૂટવેર તમને આપશે કમ્ફર્ટ અને સ્ટાઇલ ?
summer footwear
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 11, 2021 | 4:09 PM

Footwear in Summer : ઉનાળાની કાળઝાળ ગરમીમાં પહેરવા માટે યોગ્ય ફેબ્રિકની પસંદગી જેટલી જરૂરી છે એટલું જ જરૂરી યોગ્ય પ્રકારનું ફૂટવેરનું સિલેક્શન પણ છે ઉનાળામાં પગના પરસેવો થાય છે, જેના કારણે યોગ્ય ફૂટવેર ન હોય તો પગમાંથી દુર્ગંધ પણ આવે છે.

ઉનાળો આવે એટલે પગની સ્કિન ખરાબ ન થાય તેનું ધ્યાન રાખવું પડતું હોય છે. પગમાં થતો પરસેવો દુર્ગંધની સાથે ઇન્ફેક્શન પણ ફેલાવે છે. તેનાથી પણ પગ ને બચાવવા જરૂરી છે.

ફ્લિપ ફ્લોપ સ્લીપર્સ : ઉનાળામાં ફ્લિપ ફ્લોપ સ્લીપર્સ સારો વિકલ્પ સાબિત થાય છે. આ સ્ટાઇલના સ્લીપર્સને કારણે પગને તાજી હવા મળતી રહે છે. જેના કારણે પરસેવો જમા નથી થતો. ફ્લિપ ફ્લોપ સ્લીપર્સ પસંદ કરતાં સમયે તેમાં તળિયાનો સપોર્ટ હોવો જરૂરી છે. આવા ફ્લિપ ફ્લોપ સ્લીપર્સથી તમારા પગના તળિયા પર ભાર નહિ આવે અને તમે ચાલવાની મજા લઈ શકો છો. આ ફ્લિપ ફ્લોપ સ્લીપર્સ અનેક રંગોમાં મળે છે.જેને તમે તમારા રંગબેરંગી આઉટફિટ સાથે મેચ કરી શકો છો.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

લોફર્સ : લોફર્સ આરામદાયક છે. ઉનાળામાં ઓફીસ રૂટિનમાં તે સૌથી વધારે કમ્ફર્ટેબલ છે. લોફર્સ ગરમીમાં કુલ લુક આપે છે. ઓફિસ સિવાય ગ્રુપમાં આઉટિંગ માટે જતી વખતે લોફર્સ સારા લાગે છે.

ઓક્સફોર્ડ શૂઝ : જો ઉનાળામાં ઓફિસના કોઈ ફંક્શન કે પાર્ટીમાં જવાના હો તો ઓક્સફોર્ડ શૂઝ સૌથી સારો વિકલ્પ છે. આ પ્રકારના શૂઝ સ્ટાઇલીસ ડ્રેસિંગ સાથે પહેરવા માટે યોગ્ય પસંદગી છે. અને તે સમગ્ર લુકને કોર્પોરેટ ગેટઅપ આપી દે છે. આ પ્રકારના શૂઝ ફોર્મલ લુક આપે છે. પણ એ પહેર્યા પછી પગમાં કોઈ પણ અકળામણ થતી નથી. આ પ્રકારના શૂઝ બ્રોગ્સ પ્રકારના જાડા ચામડામાંથી બન્યા હોય છે. આ સિવાય ઉનાળા દરમિયાન તમે એડવેન્ચર સ્પોર્ટ્સ માટે જવાની તૈયારી હોય તો એથ્લેટિક સેન્ડલ પહેરવા જોઈએ.

Latest News Updates

દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
g clip-path="url(#clip0_868_265)">