જાણો ભારતીઓની પ્રિય વાનગી કઈ છે, ફૂડ ડીલીવરી એપ પર તેના કેટલા ઓર્ડર આપવામાં આવ્યા

સ્વીગીના (Swiggy) એક રિપોર્ટ અનુસાર ભારતમા આ વાનગીને દર 1 મિનીટે 137 લોકો દ્વારા ઓડર મળ્યા હતા. સ્વીગીના 2021ના રિપોર્ટમા પણ દર એક મિનીટે 115 ઓડર મળ્યા હતા.

જાણો ભારતીઓની પ્રિય વાનગી કઈ છે, ફૂડ ડીલીવરી એપ પર તેના કેટલા ઓર્ડર આપવામાં આવ્યા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2022 | 1:54 PM

ભારતમાં પણ આપણે અત્યારે જમવાનુ સ્વીગી, ઝોમેટો જેવી ફૂડ ડીલીવરી એપ પરથી જમવાનુ મંગાવતા હોઈએ છીએ. જે એપમા ઓર્ડર કર્યાના થોડીક જ મિનીટમા આપણા સુધી પહોંચી જાય છે. દરેક વર્ષે સ્વીગી એક રિપોર્ટ બહાર પાડે છે જેમા તેણે How India Swiggy’D જાહેર કરે છે. આ રિપોર્ટ અનુસાર સ્વીગી એક જ વાનગીને દર 1 મિનીટમા 137 ઓડર મળ્યા હતા. આ ફુડ ડિલિવરી સમયે 35 લાખ ગ્રાહકોએ ડિલિવરી પાર્ટનરને ટીપ્સ પણ આપવામા આવી હતી જેની કિંમત લગભગ 53 કરોડ હતી. આ લેખમા જાણીશું કે 2022મા સ્વીગી પર સૌથી વધુ કઈ વાનગીનો ઓર્ડર કરવામા આવ્યો હતો.

2022મા ભારતીય લોકોની ફેવરેટ વાનગી

ભારતમા 2022મા સૌથી વધુ પસંદ કરવામા આવતી જે વાનગી છે તેનુ નામ બિરયાની છે. સ્વીગીના એક રિપોર્ટ અનુસાર ભારતમા આ વાનગીને દર 1 મિનીટે 137 લોકો દ્વારા ઓડર મળ્યા હતા. સ્વીગીના 2021ના રિપોર્ટમા પણ દર એક મિનીટે 115 ઓડર મળ્યા હતા. જેમા બીજા નંબર પર મસાલા ઢોંસા મંગાવ્યા હતા. આ ઉપરાંત ભારતના લોકોને કોરિયન નૂડલ્સ, સૂશી અને મેક્સિકન ફૂડની ડિમાંડ પણ વધવા લાગી છે.

લોકોને આ સ્વીટ ડીશ સૌથી વધુ ગમી

સ્વીગીના 2022ના રિપોર્ટ અનુસાર આ વર્ષે પણ ગુલાબ જામુન લોકોની ફેવરિટ વાનગી બની છે. ગુલાબ જામુન માટે ગ્રાહકોએ લગભગ 27 લાખનો ઓર્ડર સ્વીગીને આપ્યો હતો. દર વર્ષે, સ્વિગીના ગીલ્ટ ફ્રી ઓર્ડર આપવાનો વિકલ્પની શોધ પર ડેટા પણ પ્રકાશિત કરે છે. કંપનીના જણાવ્યા અનુસાર આ વર્ષે તેમાં 23 ટકાનો વધારો થયો છે.

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

સ્વિગી ઇન્સ્ટામાર્ટને પણ સારી વૃદ્ધિ મળી છે

સ્વીગી ફૂડ ડિલિવરીની સાથે ઓનલાઈન ગ્રોસરીના ઓડરને પણ આવરી લેવામાં આવી છે. સ્વીગીના જણાવ્યા મુજબ, 2022મા ચાના ઓર્ડરમાં લગભગ 305 ટકાનો વધારો થયો છે અને કોફીનો ઓર્ડર આપનારા ગ્રાહકોની સંખ્યામાં લગભગ 267 ટકાનો વધારો થયો છે. આ સિવાય લોકોએ સ્વીગી પર ડુંગળી, ટામેટા, કેળા અને અન્ય વસ્તુઓનો ઓનલાઈન ઓર્ડર આપવામા આવ્યા હતા.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે Tv9 ગુજરાતી પણ સંમત જ છે તેમ માનવું નહી.

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">