મહિલા પહેલવાન વિનેશ ફોગાટે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો

|

Sep 20, 2019 | 11:32 AM

ભારતીય ટીમના મહિલા પહેલવાન અને એશિયાઈ ગેમ્સમાં સ્વર્ણ પદક વિજતા વિનેશ ફોગાટે ફરીથી ભારતને ગર્વ અપાવ્યું છે. વર્લ્ડ રેસલિંગમાં 53 કિલોગ્રામમાં વિનેશ ફોગાટે બ્રોન્ઝ મેડલ મેળવ્યું છે. આ મેડલની સાથે ટોક્યોમાં ઓલંપિકમાં તેમને જગ્યા મળી ગયી છે. Web Stories View more શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે આજનું રાશિફળ તારીખ […]

મહિલા પહેલવાન વિનેશ ફોગાટે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો

Follow us on

ભારતીય ટીમના મહિલા પહેલવાન અને એશિયાઈ ગેમ્સમાં સ્વર્ણ પદક વિજતા વિનેશ ફોગાટે ફરીથી ભારતને ગર્વ અપાવ્યું છે. વર્લ્ડ રેસલિંગમાં 53 કિલોગ્રામમાં વિનેશ ફોગાટે બ્રોન્ઝ મેડલ મેળવ્યું છે. આ મેડલની સાથે ટોક્યોમાં ઓલંપિકમાં તેમને જગ્યા મળી ગયી છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

https://twitter.com/Phogat_Vinesh/status/1174965826375438339?s=20

આ પણ વાંચો :   સીએમ વિજય રૂપાણીએ રોજગાર મેળા પખવાડિયાની કરી શરૂઆત

વિનેશ ફોગાટે બુધવારના રોજ બે વખત બ્રોન્ઝ મેડલ વિજેતા મારિયા પ્રેવોલાર્કીને હરાવીને તેઓએ આ સફળતા મેળવી છે. વિનેશ ટોક્યોમાં યોજાનારી ઓલંપિકમાં ક્વોલીફાય કરનારી પ્રથમ મહિલા બની ગયી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article