AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લોકસભા ચૂંટણી-2019: પોલીસ અને CISFએ સુરક્ષાની કમાન સંભાળીને પાદરામાં ફ્લેગ માર્ચ યોજી

લોકસભાની ચૂંટણીને લઈને સુરક્ષાની કડક તૈયારીઓ શરુ થઈ ગયી છે. આજે ગુજરાતમાં વડોદરાના પાદરા ખાતે પોલીસ વિભાગે અને અર્ધ લશ્કરીદળે સાથે મળીને ફ્લેગ માર્ચ યોજી હતી. ચૂંટણીની તારીખો નજીક આવવાની સાથે સુરક્ષા વધારી દેવાઈ છે અને વિવિધ મતવિસ્તારોમાં હવે અર્ધ-લશ્કરી દળો આવી ગયા છે. ચૂંટણીના સમયે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા અને મતદાનમાં કોઈપણ પ્રકારની અગવડ […]

લોકસભા ચૂંટણી-2019: પોલીસ અને CISFએ સુરક્ષાની કમાન સંભાળીને પાદરામાં ફ્લેગ માર્ચ યોજી
| Updated on: Mar 24, 2019 | 2:22 PM
Share

લોકસભાની ચૂંટણીને લઈને સુરક્ષાની કડક તૈયારીઓ શરુ થઈ ગયી છે. આજે ગુજરાતમાં વડોદરાના પાદરા ખાતે પોલીસ વિભાગે અને અર્ધ લશ્કરીદળે સાથે મળીને ફ્લેગ માર્ચ યોજી હતી.

ચૂંટણીની તારીખો નજીક આવવાની સાથે સુરક્ષા વધારી દેવાઈ છે અને વિવિધ મતવિસ્તારોમાં હવે અર્ધ-લશ્કરી દળો આવી ગયા છે. ચૂંટણીના સમયે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા અને મતદાનમાં કોઈપણ પ્રકારની અગવડ ઉભી ન થાય તે માટે સુરક્ષા વધારી દેવામાં આવે છે. પાદરા પોલીસ અને CISF બંનેએ સાથે મળીને ફ્લગે માર્ચ યોજી હતી. ગ્રામ્ય વિસ્તાર અને પાદરાના મુખ્ય માર્ગો પર આ ફ્લગ માર્ચ યોજવામાં આવી હતી.

વેપારીઓ દ્વારા શહેરી વિસ્તારમાં દબાણોને પણ દૂર કરવામાં આવ્યા હતા. વડોદરાના પાદરામાં પોલીસ અને CISFએ  પોતાની કમાન સંભાળી લીધી છે. આગામી સમયમાં ગુજરાતમાં લગભગ બધા જ મતવિસ્તારોમાં આ પ્રકારની ફ્લેગ માર્ચ યોજવામાં આવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
19 એપ્રિલથી આ રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરુ ! અક્ષય તૃતીયા કરાવશે લાભ
19 એપ્રિલથી આ રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરુ ! અક્ષય તૃતીયા કરાવશે લાભ
લાંબી મુસાફરી કરવાનું ટાળો, તમે બધાનું ધ્યાન ખેંચશો
લાંબી મુસાફરી કરવાનું ટાળો, તમે બધાનું ધ્યાન ખેંચશો
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
g clip-path="url(#clip0_868_265)">