VIDEO: માવઠાના લીધે પાકને થઈ શકે છે ભારે નુકસાન, ખેડૂતોમાં ચિંતાનો માહોલ
હવામાન વિભાગ દ્વારા દિવાળી પહેલાં કમોસમી વરસાદ પડી શકે તેવી આગાહી કરી છે. હાલ પાકની લણણીનો સમય છે જો આવા સમયે વરસાદ પડે તો પાકને ભારે નુકસાન થઈ શકે છે. નવસારીમાં મોટાપાયે ડાંગરના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે અને જો વરસાદ પડે તો પાક બગડી શકે છે. મહેનત પર માવઠું પાણી ફેરવી શકે છે અને […]
હવામાન વિભાગ દ્વારા દિવાળી પહેલાં કમોસમી વરસાદ પડી શકે તેવી આગાહી કરી છે. હાલ પાકની લણણીનો સમય છે જો આવા સમયે વરસાદ પડે તો પાકને ભારે નુકસાન થઈ શકે છે. નવસારીમાં મોટાપાયે ડાંગરના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે અને જો વરસાદ પડે તો પાક બગડી શકે છે. મહેનત પર માવઠું પાણી ફેરવી શકે છે અને ખરાબ પાકનો ભાવ પણ ખેડૂતને ના મળે. જેના લીધે ખેડૂતોની દિવાળી બગડવાની શક્યતા છે. આમ માવઠાને લઈને ખેડૂતો ચિંતામાં છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર અને હરિયાણામાં કઈ પાર્ટીને કેટલી સીટ?, જાણો એક્ઝિટ પોલના આંકડાઓ વિશે!