મહારાષ્ટ્રમાં શિવ’રાજ’: ઉદ્ધવ ઠાકરેની રાજકીય સફર વિશે જાણો કેટલીક અવનવી વાતો

મહારાષ્ટ્રના રાજકારણમાં એક મહિનાની હલચલ બાદ આજે સરકાર બનવાનો રસ્તો સ્પષ્ટ થયો છે. આજે શિવસેના, એનસીપી અને કૉંગ્રેસ વચ્ચે બેઠક થઇ. અને આ બેઠક બાદ શરદ પવારે જાણકારી આપી કે શિવસેનાના પ્રુમખ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન બનશે. તો ઉદ્ધવ ઠાકરે પણ સીએમ બનવા તૈયાર છે તેવી જાણકારી શિવસેના પ્રવક્તા સંજય રાઉતે આપી. એટલે એક […]

મહારાષ્ટ્રમાં શિવ'રાજ': ઉદ્ધવ ઠાકરેની રાજકીય સફર વિશે જાણો કેટલીક અવનવી વાતો
Follow Us:
| Updated on: Nov 22, 2019 | 3:34 PM

મહારાષ્ટ્રના રાજકારણમાં એક મહિનાની હલચલ બાદ આજે સરકાર બનવાનો રસ્તો સ્પષ્ટ થયો છે. આજે શિવસેના, એનસીપી અને કૉંગ્રેસ વચ્ચે બેઠક થઇ. અને આ બેઠક બાદ શરદ પવારે જાણકારી આપી કે શિવસેનાના પ્રુમખ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન બનશે. તો ઉદ્ધવ ઠાકરે પણ સીએમ બનવા તૈયાર છે તેવી જાણકારી શિવસેના પ્રવક્તા સંજય રાઉતે આપી. એટલે એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે, મહારાષ્ટ્રના આગામી મુખ્યપ્રધાન હશે ઉદ્ધવ ઠાકરે. ત્રણેય પક્ષોએ ઉદ્ધવના નામ પર મહોર મારી દીધી છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં સત્તા માટેનું મહામંથન સમાપ્તઃ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે બનશે મુખ્યપ્રધાન

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

જો કે હજુ આવતીકાલે ફરી ત્રણેય પક્ષો વચ્ચે બેઠક થશે. આ બેઠક એટલા માટે થશે કેમ કે હજુ ત્રણેય પક્ષો વચ્ચે કેટલાક મુદ્દાઓ છે, જેના પર સહમતી બાકી છે. એનસીપીના નેતા પ્રફૂલ્લ પટેલ અને કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચૌહાણે જણાવ્યું કે હજુ આવતીકાલે બેઠક યથાવત રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉદ્ધવનો ઉદય

27 જૂલાઇ 1960ના રોજ મુંબઇમાં જન્મ શિવસેનાના સંસ્થાપક બાળાસાહેબ ઠાકરેના પુત્ર વર્તમાનમાં શિવસેનાના અધ્યક્ષ છે ઉદ્ધવ ઠાકરે 2002માં બૃહદ મુંબઇ મ્યુ.કોર્પોરેશનમાં જીતનો શ્રેય મળ્યો ઉદ્ધવને જાન્યુઆરી 2003થી ઉદ્ધવને બનાવાયા શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ શિવસેનાના અધ્યક્ષ બન્યા પહેલા શિવસેનાના મુખપત્ર સામનાનું કામકાજ સંભાળ્યું સામનાના સંપાદક પણ રહી ચૂક્યા છે ઉદ્ધવ ઠાકરે પિતાની તબિયત ખરાબ રહેતા વર્ષ 2000થી જ પાર્ટીનું કામકાજ સંભાળવા લાગ્યા પિતાના અવસાન બાદ અને રાજ ઠાકરેએ નવી પાર્ટી બનાવતા પાર્ટીમાં વધુ સક્રિય થયા

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">