ગણેશ પંડાલમાં રાખજો સાવચેતી! ગણેશ પંડાલમાંથી થઈ ચોરી, જુઓ VIDEO

સુરતમાં ગણેશના પંડાલમાં ચોરી થઈ છે. શહેરના મહિધરપુરા ખરાડી શેરીમાં ગણપતિના મંડપમાંથી ચોરી થઈ છે. ટાબરિયાએ ગણપતિના ગળામાંથી 10 રૂપિયાની નોટનો બનાવેલો હાર ચોર્યો હતો. હાર ગળામાંથી કાઢી ટાબરિયો મંડપના પાછળના ભાગેથી નાસી છૂટ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, એક ટાબરિયો હારની ચોરી કરીને બહાર નીકળી […]

ગણેશ પંડાલમાં રાખજો સાવચેતી! ગણેશ પંડાલમાંથી થઈ ચોરી, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 09, 2019 | 12:31 PM

સુરતમાં ગણેશના પંડાલમાં ચોરી થઈ છે. શહેરના મહિધરપુરા ખરાડી શેરીમાં ગણપતિના મંડપમાંથી ચોરી થઈ છે. ટાબરિયાએ ગણપતિના ગળામાંથી 10 રૂપિયાની નોટનો બનાવેલો હાર ચોર્યો હતો. હાર ગળામાંથી કાઢી ટાબરિયો મંડપના પાછળના ભાગેથી નાસી છૂટ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, એક ટાબરિયો હારની ચોરી કરીને બહાર નીકળી રહ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: SBIની ગ્રાહકોને મોટી ભેટ! હોમ લોનમાં વ્યાજ દરમાં કર્યો ઘટાડો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">