સુરેન્દ્રનગરના મુળીની શિક્ષણ સહકારી મંડળીમાંથી 96 લાખની ઉચાપત, શિક્ષકો સહિત કુલ 16 સામે ફરિયાદ
સુરેન્દ્રનગર જિલ્લાના મુળીમાં ઉચાપત થયાનું સામે આવ્યું છે. મુળી તાલુકા શિક્ષણ સહકારી મંડળીમાં 96 લાખ રૂપિયાની ઉચાપત થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં મંડળીના પ્રમુખ, મંત્રી અને કારોબારી સભ્યો તેમજ શિક્ષકો સહિત કુલ 16 લોકોની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ અંગે તપાસ કરતાં હાલના વહીવટદારે તમામ સામે ફરિયાદ દાખલ કરી છે. જેને લઈ મૂળી […]
સુરેન્દ્રનગર જિલ્લાના મુળીમાં ઉચાપત થયાનું સામે આવ્યું છે. મુળી તાલુકા શિક્ષણ સહકારી મંડળીમાં 96 લાખ રૂપિયાની ઉચાપત થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં મંડળીના પ્રમુખ, મંત્રી અને કારોબારી સભ્યો તેમજ શિક્ષકો સહિત કુલ 16 લોકોની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ અંગે તપાસ કરતાં હાલના વહીવટદારે તમામ સામે ફરિયાદ દાખલ કરી છે. જેને લઈ મૂળી પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: વિદ્યુત સહાયકની ભરતી પ્રકિયાનો પુન:પ્રારંભ, 15મી જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે: સૌરભ પટેલ