ફીમાં રાહત મુદ્દે શિક્ષણપ્રધાન અને વાલીઓ વચ્ચે આજે બેઠક, સ્કૂલો 50 ટકા ફી માફ ન કરે તો સરકાર 25 ટકા રાહત આપે: વાલીમંડળ

ફીમાં રાહત મુદ્દે શિક્ષણપ્રધાન અને વાલીઓ વચ્ચે આજે બેઠક યોજાવા જઈ રહી છે કે જેમાં સ્કૂલો 50 ટકા ફી માફ ન કરે તો સરકાર 25 ટકા રાહત આપે તેવી વાલીમંડળ દ્વારા માંગ કરવામાં આવી છે જે સામે “ખાનગી સ્કૂલો 25 ટકાથી વધુ ફી માફ કરવાની તૈયારીમાં નહી” અગાઉ સ્કૂલ સંચાલકોએ 25 ટકા ફી માફીની તૈયારી […]

ફીમાં રાહત મુદ્દે શિક્ષણપ્રધાન અને વાલીઓ વચ્ચે આજે બેઠક, સ્કૂલો 50 ટકા ફી માફ ન કરે તો સરકાર 25 ટકા રાહત આપે: વાલીમંડળ
Follow Us:
| Updated on: Sep 29, 2020 | 10:26 AM

ફીમાં રાહત મુદ્દે શિક્ષણપ્રધાન અને વાલીઓ વચ્ચે આજે બેઠક યોજાવા જઈ રહી છે કે જેમાં સ્કૂલો 50 ટકા ફી માફ ન કરે તો સરકાર 25 ટકા રાહત આપે તેવી વાલીમંડળ દ્વારા માંગ કરવામાં આવી છે જે સામે “ખાનગી સ્કૂલો 25 ટકાથી વધુ ફી માફ કરવાની તૈયારીમાં નહી” અગાઉ સ્કૂલ સંચાલકોએ 25 ટકા ફી માફીની તૈયારી દર્શાવી હતી જે બાદ આજની બેઠકમાં હવે શું નિકળે છે તેના પર સૌ કોઈની નજર છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

g clip-path="url(#clip0_868_265)">