સ્ટેશન પર મશીનમાં ફોન ચાર્જિંગ કરતી વખતે રાખજો ધ્યાન, બેંક ખાતું થઈ જશે ખાલી!

ભારતીય સ્ટેટ બેંક દ્વારા એક ચેતવણી આપવામાં આવી છે. મોબાઈલ ફોનના ચાર્જિંગને લઈને આ ચેતવણી બેંક દ્વારા આપવામાં આવી છે. ભારતીય સ્ટેટ બેંકે મોબાઈલ જગ્યા જોઈને ચાર્જિંગમાં મુકવાની વાત કરી છે. કારણ કે ઘણાં એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં ચાર્જિંગ પોઈન્ટસ દ્નારા ફોનનો ડેટા સીધો જ હેકર્સ પાસે પહોંચી જતો હોય છે. Web Stories […]

સ્ટેશન પર મશીનમાં ફોન ચાર્જિંગ કરતી વખતે રાખજો ધ્યાન, બેંક ખાતું થઈ જશે ખાલી!
Follow Us:
| Updated on: Dec 09, 2019 | 4:41 PM

ભારતીય સ્ટેટ બેંક દ્વારા એક ચેતવણી આપવામાં આવી છે. મોબાઈલ ફોનના ચાર્જિંગને લઈને આ ચેતવણી બેંક દ્વારા આપવામાં આવી છે. ભારતીય સ્ટેટ બેંકે મોબાઈલ જગ્યા જોઈને ચાર્જિંગમાં મુકવાની વાત કરી છે. કારણ કે ઘણાં એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં ચાર્જિંગ પોઈન્ટસ દ્નારા ફોનનો ડેટા સીધો જ હેકર્સ પાસે પહોંચી જતો હોય છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કેવી રીતે કરવામાં આવે છે છેતરપિંડી? રેલવે સ્ટેશન અમે બસ સ્ટોપ પર હવે ચાર્જિંગ પોઈન્ટસ ઉપલબ્ધ છે. આવી જાહેર જગ્યાઓમાં માલવેયર ઈન્સ્ટોલ કરવામાં આવે છે અને તેના લીધે તમારા ફોનનો ડેટા સીધો જ હેકર્સ પાસે પહોંચી જાય છે. આ ડેટામાં તમારા બેંક પાસવર્ડ પણ હોય શકે અને ખાતાની વિગતો પણ હોય શકે. જેના લીધે સરળતાથી ઓટીપી જેવા માધ્યમોથી પૈસા ઉપાડી શકાય છે.

આ પણ વાંચો :   અયોધ્યા વિવાદ: મુસ્લિમ પક્ષ બાદ હિંદુ મહાસભાએ પણ SCમાં કરી પુનર્વિચાર અરજી

આમ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ચેતવણી આપી છે કે સ્ટેશન પર ચાર્જિંગ કરતી વખતે ધ્યાન રાખો. જો જરુર ના હોય તો ચાર્જિંગ કરવાનું ટાળો. આવી જગ્યાએ માલવેર હોય છે અને તે તમારા ફોનનો અગત્યનો ડેટા ચોરી લે છે. આમ જ્યાં ત્યાં ફોન ચાર્જિંગમાં મુકવાથી બેંક ખાતામાંથી પૈસા ઉડી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">