SBIના ATMમાં પૈસા ઉપાડવાને લઈને આજથી નિયમમાં થઈ ગયો છે ફેરફાર, વાંચો વિગત

ભારતની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ગ્રાહકોની સુરક્ષાને લઈને અગત્યનો નિર્ણય લીધો હતો. પૈસા એટીએમમાંથી નીકાળવાને લઈને નિયમ બદલવામાં આવ્યો છે. એટીએમમાંથી પૈસા નીકાળવા જાઓ ત્યારે મોબાઈલ ફોનમાં એક ઓટીપી આવશે અને ઓટીપી એન્ટર કર્યા બાદ જ પૈસા કાઢી શકાશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને […]

SBIના ATMમાં પૈસા ઉપાડવાને લઈને આજથી નિયમમાં થઈ ગયો છે ફેરફાર, વાંચો વિગત
Follow Us:
| Updated on: Jan 01, 2020 | 12:16 PM

ભારતની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ગ્રાહકોની સુરક્ષાને લઈને અગત્યનો નિર્ણય લીધો હતો. પૈસા એટીએમમાંથી નીકાળવાને લઈને નિયમ બદલવામાં આવ્યો છે. એટીએમમાંથી પૈસા નીકાળવા જાઓ ત્યારે મોબાઈલ ફોનમાં એક ઓટીપી આવશે અને ઓટીપી એન્ટર કર્યા બાદ જ પૈસા કાઢી શકાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

big alert for sbi bank account holders state bank launches otp based atm transaction from jan 2020 jo tamaru bank account sbi bank ma che to aa samachar tamare janva jaruri che

આ પણ વાંચો :   દેશની 20 મોટી સંસ્થાએ અનામતમાંથી છૂટ આપવા અંગે સરકારને લખ્યો પત્ર

જો તમારી પાસે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું એટીએમ કાર્ડ છે અને તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એટીએમમાંથી જ પૈસા ઉપાડવા જઈ રહ્યાં છો ત્યારે આ સુવિધાનો ઉપયોગ કરી શકશો. આ સુવિધા સવારના 8 વાગ્યાથી લઈને રાત્રના 8 વાગ્યા સુધી જ લાગૂ રહેશે. અન્ય બેંકના એટીએમ કાર્ડ પર આ સુવિધા મળી શકશે. જ્યારે તમે એટીએમમાંથી પૈસા ઉપાડવા જશો ત્યારે મોબાઈલ ફોનમાં આવેલા ઓટીપી આવશે અને તે ઓટીપી એન્ટર કર્યા બાદ જ પૈસા ઉપાડી શકશો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કેટલાં રુપિયાની ઉપાડો તો ઓટીપી આવશે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હાલ આ સુવિધા ભારતીય સ્ટેટ બેંકના ડેબિટ કાર્ડ પર જ લાગુ કરવામાં આવી છે. જો તમે 10 હજારથી વધારેની રકમ ઉપાડવા ઈચ્છતા હોય તો તમારે ઓટીપી નંબર એટીએમમાં એન્ટર કરવાનો રહેશે. આમ આ સુવિધાને જનતા દ્વારા મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલાંક લોકો કહીં રહ્યાં છે કે સુરક્ષાના કારણોસર આ સુવિધા સારી છે અને ઓટીપી હોવાના લીધે કોઈપણ ફ્રોડ નહીં કરી શકે તો અમુક લોકો કહીં રહ્યાં છે ક્યારેક ઈમરજન્સીમાં આ નવા નિયમના લીધે લોકોને પૈસા ઉપાડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">