દેશમાં 2 દિવસ સુધી કોરોના રેપિડ ટેસ્ટ કીટનો ઉપયોગ નહીં, જાણો કેમ લેવાયો આ નિર્ણય?

|

Sep 29, 2020 | 4:20 PM

કોરોના વાઈરસને લઈને ભારતમાં લાંબા સમયથી એવી માગણી કરવામાં આવી રહી હતી કે ટેસ્ટિંગ રેપિડ ટેસ્ટ કીટથી કરવામાં આવે. આ કીટ ભારતમાં આવી ગયી છે અને કેન્દ્ર સરકારે વિવિધ રાજ્યોને ટેસ્ટિંગ માટે આ કીટ આપી પણ દીધી છે. જો કે રાજસ્થાનના હેલ્થ વિભાગે આ કીટની સામે સવાલ ઉભો કર્યો છે કહ્યું છે કે આ કીટ […]

દેશમાં 2 દિવસ સુધી કોરોના રેપિડ ટેસ્ટ કીટનો ઉપયોગ નહીં, જાણો કેમ લેવાયો આ નિર્ણય?

Follow us on

કોરોના વાઈરસને લઈને ભારતમાં લાંબા સમયથી એવી માગણી કરવામાં આવી રહી હતી કે ટેસ્ટિંગ રેપિડ ટેસ્ટ કીટથી કરવામાં આવે. આ કીટ ભારતમાં આવી ગયી છે અને કેન્દ્ર સરકારે વિવિધ રાજ્યોને ટેસ્ટિંગ માટે આ કીટ આપી પણ દીધી છે. જો કે રાજસ્થાનના હેલ્થ વિભાગે આ કીટની સામે સવાલ ઉભો કર્યો છે કહ્યું છે કે આ કીટ વિશ્વસનીય નથી. આ કીટના પરિણામ અને લેબના પરિણામમાં તફાવત જોવા મળે છે. આ ફરિયાદ બાદ કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે અને ટેસ્ટિંગ પર હાલ પુરતો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

આ પણ વાંચો :   અમદાવાદની LG હોસ્પિટલના વધુ 6 ડૉક્ટરને કોરોના, સ્ટાફના 23 લોકોનો રિપોર્ટ પોઝિટિવ

રાજસ્થાન સરકારે જણાવ્યું કે સવાઈ માનસિંહ હોસ્પિટલમાં પોઝિટિવ દર્દીઓ પર આ કીટનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જ્યાં 100 પોઝિટિવ દર્દીઓ છે અને તેમાંથી માત્ર 5 જ ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. જેના લીધે આ કીટની સામે સવાલો ઉભા થઈ રહ્યાં છે. રાજસ્થાન સરકારે કહ્યું કે તેઓ કેન્દ્ર સરકારને આ અંગે જાણ કરશે અને જો કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો કીટ પરત મોકલશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રેપિડ ટેસ્ટ 2 દિવસ સુધી નહીં કરી શકાય

જો કે આઈસીએમઆર દ્વારા અંગે કહેવામાં આવ્યું કે તેઓ કોઈપણ પ્રકારની ફરિયાદને અવગણવા નથી ઈચ્છતા. જેના લીધે આ અંગેની તપાસ માટે ટીમ મોકલવામાં આવશે અને યોગ્ય તપાસ કરવામાં આવશે. જેના લીધે 2 દિવસ સુધી રેપિડ એન્ટીબોડી ટેસ્ટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 12:22 pm, Tue, 21 April 20

Next Article