રાજકોટનાં મવડી પાસે પાણીનાં પ્રવાહમાં પશુ તણાયા,મવડીથી પાળ ગામ પાસેના કોઝવેમાં પશુ તણાયા

|

Sep 20, 2020 | 9:59 PM

રાજકોટમાં વરસાદી પાણીનો પ્રવાહ અબોલ પશુઓ માટે પણ તકલીફ દાયક બન્યો છે. રાજકોટનાં મવડી પાસે પાણીના પ્રવાહમાં બે પશુ તણાતા હોવાનો વિડિયો સામે આવ્યો હતો. મવડીથી પાળ ગામ પાસેના કોઝવેમાં પશુ તણાયા હતા. પશુ આગળ જઇ પાણી વધતા પરત આવી રહ્યા હતા ત્યારે પ્રવાહ વધી જતા બે પશુ તણાઈ ગયા હતા.   Web Stories View […]

રાજકોટનાં મવડી પાસે પાણીનાં પ્રવાહમાં પશુ તણાયા,મવડીથી પાળ ગામ પાસેના કોઝવેમાં પશુ તણાયા
http://tv9gujarati.in/rajkot-na-mavdi-…ze-way-ma-tanaya/

Follow us on

રાજકોટમાં વરસાદી પાણીનો પ્રવાહ અબોલ પશુઓ માટે પણ તકલીફ દાયક બન્યો છે. રાજકોટનાં મવડી પાસે પાણીના પ્રવાહમાં બે પશુ તણાતા હોવાનો વિડિયો સામે આવ્યો હતો. મવડીથી પાળ ગામ પાસેના કોઝવેમાં પશુ તણાયા હતા. પશુ આગળ જઇ પાણી વધતા પરત આવી રહ્યા હતા ત્યારે પ્રવાહ વધી જતા બે પશુ તણાઈ ગયા હતા.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 5:46 am, Thu, 20 August 20

Next Article