રાજકોટમાં GRDના જવાનની ગેરવર્તણૂકનો વાયરલ VIDEO કેસમાં કાયમ માટે ફરજમુક્ત કર્યો

|

Jan 16, 2021 | 9:09 AM

રાજકોટમાં પોલીસ જવાનના ગેરવર્તણૂકના વાયરલ વીડિયો કેસમાં આખરે કાર્યવાહી કરાઈ છે. અને રાજકોટ એસપીએ પોલીસ જવાનને કાયમ માટે ફરજમુક્ત કરી દીધો છે. ગેરવર્તન કરનારો જવાન રાજકોટ રૂરલ GRDમાં ફરજ બજાવતો હતો. ગેરવર્તન કરનારા જવાનનું નામ દેવજી સોલંકી હોવાનું સામે આવ્યું હતું. આ પણ વાંચોઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા પંથકના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો Web […]

રાજકોટમાં GRDના જવાનની ગેરવર્તણૂકનો વાયરલ VIDEO કેસમાં કાયમ માટે ફરજમુક્ત કર્યો

Follow us on

રાજકોટમાં પોલીસ જવાનના ગેરવર્તણૂકના વાયરલ વીડિયો કેસમાં આખરે કાર્યવાહી કરાઈ છે. અને રાજકોટ એસપીએ પોલીસ જવાનને કાયમ માટે ફરજમુક્ત કરી દીધો છે. ગેરવર્તન કરનારો જવાન રાજકોટ રૂરલ GRDમાં ફરજ બજાવતો હતો. ગેરવર્તન કરનારા જવાનનું નામ દેવજી સોલંકી હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચોઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા પંથકના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઘટના એમ છે કે ગઇકાલે કેકેવી રોડ પર ભરટ્રાફિકમાં પોલીસનો જવાન રોંગ સાઈડમાં જઈ રહ્યો હતો. આવા સમયે સામેથી આવી રહેલા કારચાલકે તેને ટોક્યો તો સત્તાના નશામાં મદમસ્ત પોલીસ જવાનનો પિત્તો ગયો. અને બેફામ અપશબ્દો કહ્યા. પોલીસના જવાને નાગરિકને ધમકી પણ આપી હતી. પોલીસ કાયદાનું પાલન કરાવે છે. કાયદાની રક્ષા કરે છે અને જ્યારે કાયદો કોઈ તોડે તો તેને કાયદાનું ભાન પણ કરાવે છે પરંતુ રાજકોટમાં તો પોલીસના જવાને જ કાયદાના લીરેલીરે ઉડાવ્યા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 2:42 pm, Mon, 27 January 20

Next Article