VIDEO: PM નરેન્દ્ર મોદી આવતી કાલે આવશે ગુજરાત, મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની કરશે ઉજવણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે અમદાવાદની મુલાકાતે આવવાના છે. તેઓ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણી કરશે. PM મોદિ બપોરે 4:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને 10 હજાર લોકોને એરપોર્ટ પર સંબોધીત કરશે. આ પણ વાંચો: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને સુપ્રીમ કોર્ટનો ઝટકો Web Stories View more અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો […]

VIDEO: PM નરેન્દ્ર મોદી આવતી કાલે આવશે ગુજરાત, મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની કરશે ઉજવણી
Follow Us:
| Updated on: Oct 01, 2019 | 7:11 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે અમદાવાદની મુલાકાતે આવવાના છે. તેઓ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણી કરશે. PM મોદિ બપોરે 4:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને 10 હજાર લોકોને એરપોર્ટ પર સંબોધીત કરશે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને સુપ્રીમ કોર્ટનો ઝટકો

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

વડપ્રધાનના આગમનને લઈને એરપોર્ટ ખાતે ભાજપે તૈયારીઓ શરૂ કરી છે. ગાંધીજીની જન્મજંયતીનાં પ્રસંગે વડાપ્રધાન મોદી ગાંધી આશ્રમની મુલાકા લેશે. ત્યારબાદ તેઓ રિવરફ્રન્ટ ખાતે 20 હજાર સરપંચોની પણ મુલાકાત લેશે. આગળના કાર્યક્રમમાં તેઓ રાત્રે GMDC ગ્રાઉન્ડમાં ગરબા માણશે. મહત્વનું છે કે વાયબ્રન્ટ ગરબાની શરૂઆત નરેન્દ્ર મોદીએ કરાવી હતી. PMના આગમનને લઇને SPG ટીમે તમામ સ્થળો પર ચેકીંગ શરૂ કર્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">