પેટાચૂટણીના પરિણામો બાદ આજે ચુટાયેલા ધારાસભ્યોની યોજાશે શપથવિધિ, ભાજપના ૮ ધારાસભ્યો શપથ ગ્રહણ વિધિમાં ભાગ લેશે

પેટાચૂટણીના પરિણામો બાદ આજે ચુટાયેલા ધારાસભ્યોની યોજાશે શપથવિધિ, ભાજપના ૮ ધારાસભ્યો શપથ ગ્રહણ વિધિમાં ભાગ લેશે

તાજેતરમાજ સંપન્ન થયેલી ગુજરાત વિધાનસભાની પેટાચૂટણીના પરિણામો જાહેર થઇ ગયા. ૮ બેઠક પર યોજાયેલી ચુંટણીમાં તમામ બેઠક જીતવામાં ભાજપ સફળ રહ્યું હતું. આજે લાભ પાંચમના દિવસે ચુટાયેલા તમામ ૮ ધારાસભ્યોની શપથ વિધિ યોજાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati