VIDEO પટનામાં આકાશી આફત: શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, લોકો કેડસમા પાણીમાં રહેવા મજબૂર

ઉત્તર ભારતમાં આકાશી કહેર જેવો માહોલ સર્જાયો છે. બિહારની રાજધાની પટનામાં ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યવસ્ત થઈ ચૂક્યુ છે. શુક્રવારે આખી રાત વરસેલા મુશળધાર વરસાદને પગલે પટનામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પટના શહેરમાં જ્યાં જુઓ ત્યાં હાલ માત્ર પાણી પાણી જ જોવા મળી રહ્યુ છે. શહેરના મોટા ભાગના વિસ્તારો જળમગ્ન બની ચૂક્યા છે. કેટલાક […]

VIDEO પટનામાં આકાશી આફત: શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, લોકો કેડસમા પાણીમાં રહેવા મજબૂર
Follow Us:
| Updated on: Sep 28, 2019 | 12:17 PM

ઉત્તર ભારતમાં આકાશી કહેર જેવો માહોલ સર્જાયો છે. બિહારની રાજધાની પટનામાં ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યવસ્ત થઈ ચૂક્યુ છે. શુક્રવારે આખી રાત વરસેલા મુશળધાર વરસાદને પગલે પટનામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પટના શહેરમાં જ્યાં જુઓ ત્યાં હાલ માત્ર પાણી પાણી જ જોવા મળી રહ્યુ છે. શહેરના મોટા ભાગના વિસ્તારો જળમગ્ન બની ચૂક્યા છે. કેટલાક વિસ્તારોમાં તો પાણી કેડથી ઉપર સુધીના ભરાયા છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

આ પણ વાંચો: ભરૂચમાં ત્રણ દિવસથી યથાવત્ વરસાદના કારણે નવરાત્રીમાં વિધ્ન, યજ્ઞ દ્વારા વરૂણ દેવને મનાવવાની કોશિશ

પટનાની નાલંદા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાયા છે. હોસ્પિટલના વોર્ડ હોય કે આઈસીયુ દરેક જગ્યાએ વરસાદી પાણીથી હાલાકી સામે આવી છે. હોસ્પિટલના દર્દીઓને મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં ખસેડવામાં આવ્યા છે. તો પટનાના રેલવે સ્ટેશનની હાલત પણ વરસાદે ખસ્તા કરી છે. રેલવે સ્ટેશન પર ટ્રેક પાણીમાં ડૂબી ગયા છે. પાણીના ભરાવાને કારણે 12થી વધુ ટ્રેનોને અસર પહોંચી છે. પટનાની 6 ટ્રેનને રદ કરી દેવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હવામાન વિભાગે બિહારમાં ભારે વરસાદને પગલે પટના, મુઝફ્ફરપુર, દરભંગા, ભાગલપુર, પૂર્ણિયા, બેતિયા, ગયા, ઔરંગાબાદ સહિત 15 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહીને પગલે બિહારમાં મોટા ભાગના જિલ્લાઓની શાળાઓમાં 30 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">