VIDEO: રાજ્યમાં આ તારીખે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી, જાણો કયા કયા વિસ્તારોમાં પડશે વરસાદ

રાજ્યમાંથી ચોમાસાની આમ તો વિધિવદ વિદાય થઇ ગઈ છે પરંતુ અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે આગામી 13 અને 14 નવેમ્બરે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડશે. આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભફળદાયક નથી Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ […]

VIDEO: રાજ્યમાં આ તારીખે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી, જાણો કયા કયા વિસ્તારોમાં પડશે વરસાદ
Follow Us:
| Updated on: Nov 11, 2019 | 3:19 AM

રાજ્યમાંથી ચોમાસાની આમ તો વિધિવદ વિદાય થઇ ગઈ છે પરંતુ અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે આગામી 13 અને 14 નવેમ્બરે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડશે.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભફળદાયક નથી

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 13 અને 14 નવેમ્બરે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા ,પાટણ , મહેસાણામાં , દક્ષિણ ગુજરાતમાં વલસાડ , નવસારી તેમજ સૌરાષ્ટ્રમાં મોરબી , રાજકોટ, જામનગર , પોરબંદરમાં સામાન્યથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરી છે. તો 2 દિવસના વરસાદી ઝાપટા બાદ 15 નવેમ્બરથી શિયાળાની વિધિવત શરુઆત થવાના એંધાણ છે. જેને લઈને 15મી નવેમ્બર પછી દિવસ અને રાત્રીના તાપમાનમાં ઘટાડો થશે. જેનાથી ઠંડીનું પ્રમાણ વધશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">