VIDEO: મહિલા બુટલેગરે સરપંચને માર્યો માર, સરપંચ અને મહિલા બુટલેગર બંને થયા ઈજાગ્રસ્ત

ગુજરાતમાં કડક દારૂબંધી હોવા છતાં બુટલેગરો બેફામ છે તેનું વધુ એક ઉદાહરણ ગીરસોમનાથ જિલ્લામાં સામે આવ્યું છે. ઉનાના ભીંગરળ ગામે સરપંચ પર મહિલા બુટલેગરે હુમલો કર્યો હતો. આ ગામના સરપંચે SPને દારૂના વેચાણને લઈને ફરિયાદ કરી હતી. ગામમાં દારૂનું વેચાણ થતું હોવાની રજૂઆત કરી હતી. આ પણ વાંચો: ઈયળોએ મચાવ્યો આતંક: એકાએક ઈયળોનો ઉપદ્રવ વધી […]

VIDEO: મહિલા બુટલેગરે સરપંચને માર્યો માર, સરપંચ અને મહિલા બુટલેગર બંને થયા ઈજાગ્રસ્ત
Follow Us:
| Updated on: Nov 10, 2019 | 4:21 PM

ગુજરાતમાં કડક દારૂબંધી હોવા છતાં બુટલેગરો બેફામ છે તેનું વધુ એક ઉદાહરણ ગીરસોમનાથ જિલ્લામાં સામે આવ્યું છે. ઉનાના ભીંગરળ ગામે સરપંચ પર મહિલા બુટલેગરે હુમલો કર્યો હતો. આ ગામના સરપંચે SPને દારૂના વેચાણને લઈને ફરિયાદ કરી હતી. ગામમાં દારૂનું વેચાણ થતું હોવાની રજૂઆત કરી હતી.

આ પણ વાંચો: ઈયળોએ મચાવ્યો આતંક: એકાએક ઈયળોનો ઉપદ્રવ વધી જતા એરંડાનો તમામ પાક નાશ પામ્યો, જુઓ VIDEO

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ જ વાતની અદાવત રાખીને મહિલા બુટલેગરે સરપંચને માર માર્યો હતો. જેનો VIDEO પણ સામે આવ્યો છે. જો કે, બંન્નેએ એકબીજાને સામસામે માર માર્યો હતો અને બંન્નેએ નવાબંદર પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ પણ નોંધાવી છે. મહિલા બુટલેગર અને સરપંચ બંનેને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">