શું તમે જાણો છો દશેરાની ઉજવણી પાછળનું સાચું કારણ? શું છે આ દિવસે શસ્ત્રપૂજા પાછળની કહાણી?

|

Oct 07, 2019 | 10:20 AM

સત્યનું અસત્ય પર વિજય થયો છે તેની યાદમાં દશેરાની ઉજવણી કરવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસ બાદ દશેરાની ઉજવણી કરવામાં આવે છે. આ તહેવારને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો […]

શું તમે જાણો છો દશેરાની ઉજવણી પાછળનું સાચું કારણ?  શું છે આ દિવસે શસ્ત્રપૂજા પાછળની કહાણી?

Follow us on

સત્યનું અસત્ય પર વિજય થયો છે તેની યાદમાં દશેરાની ઉજવણી કરવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસ બાદ દશેરાની ઉજવણી કરવામાં આવે છે. આ તહેવારને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

 

આ પણ વાંચો : અમદાવાદઃ B.J. Medical Collegeની પીજી હોસ્ટેલના ધાબા પરથી મળી દારૂની બોટલ, જુઓ VIDEO

દશેરાના દિવસે ભગવાન શ્રીરામ અને નીલકંઠના દર્શન કરવા તે શુભ માનવામાં આવે છે. નીલકંઠ ભગવાન શીવનું પ્રતિક છે અને તેમના દર્શનથી સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. દશેરાના દિવસે ગંગામાં સ્નાન કરવાનો પણ અનેરો મહિમા છે. દશેરાના દિવસે લોકો ગંગા અને અન્ય ઘણી નદીઓમાં સ્નાન કરે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પૌરાણિક કથાની વાત કરીએ તો ભગવાન શ્રીરામે લંકા જઈને રાવણનો વધ કર્યો હતો. આ ખુશીમાં જ દશેરાનો તહેવારો મનાવવામાં આવે છે. દશેરાની કથા પાંડવો સાથે પણ જોડાયેલી છે અને તેાના લીધે શસ્ત્રપૂજા પણ કરવામાં આવે છે. ભારતના ઘણાં રાજ્યોમાં આતિશબાજી સાથે રાવણના પૂતળાનું દહન કરીને દશેરાની ઉજવણી કરવામાં આવે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article