VIDEO: નાગરિકતા કાયદાના વિરોધમાં ભારત બંધનું એલાન, તમામ પોલીસકર્મીઓને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ

નાગરિકતા સુધારા કાયદાની વિરૂદ્ધ દેશભરમાં પ્રદર્શન ચાલુ છે. આજે એકવાર ફરી દેશના ઘણા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન થશે. ડાબેરી પાર્ટીઓએ આજે ભારત બંધનું એલાન કર્યુ છે. પ્રદર્શનને જોતા દેશના ઘણા વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, કર્ણાટકના ઘણા વિસ્તારોમાં મોટું પ્રદર્શન થવાની સંભાવના છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : […]

VIDEO: નાગરિકતા કાયદાના વિરોધમાં ભારત બંધનું એલાન, તમામ પોલીસકર્મીઓને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ
Follow Us:
| Updated on: Dec 19, 2019 | 4:35 AM

નાગરિકતા સુધારા કાયદાની વિરૂદ્ધ દેશભરમાં પ્રદર્શન ચાલુ છે. આજે એકવાર ફરી દેશના ઘણા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન થશે. ડાબેરી પાર્ટીઓએ આજે ભારત બંધનું એલાન કર્યુ છે. પ્રદર્શનને જોતા દેશના ઘણા વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, કર્ણાટકના ઘણા વિસ્તારોમાં મોટું પ્રદર્શન થવાની સંભાવના છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડાબેરી પાર્ટીઓએ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા નાગરિકતા સુધારા કાયદાની વિરૂદ્ધ બંધનું એલાન આપ્યું છે. સવારથી જ બિહારના ઘણા વિસ્તારોમાં ડાબેરી કાર્યકર્તાઓએ ટ્રેન રોકી દીધી. સ્વરાજ ઈન્ડિયા સહિત કુલ 60 સંગઠન આજે લાલ કિલ્લાથી પોતાના પ્રદર્શનની શરૂઆત કરશે. ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસે આ પ્રદર્શનની પરવાનગી આપી નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

નાગરિકતા કાયદાની વિરૂદ્ધ બેંગલુરૂમાં પણ મોટા પ્રદર્શનની આશંકા છે. તેને ધ્યાનમાં રાખીને પોલીસને એલર્ટ કરવામાં આવી છે. કર્ણાટકના મુખ્યપ્રધાન બી.એસ.યેદિયુરપ્પાએ સીનિયર અધિકારીઓ સાથે બેઠક કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: દેવભૂમિ દ્વારકાના કલેક્ટરે પાકિસ્તાની મહિલાને આપ્યું ભારતીય નાગરિકત્વ

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">