15મી ઓગસ્ટને લઈને રાજ્યની પોલીસ સતર્ક, IBના એલર્ટ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં વધારો, જુઓ VIDEO

15મી ઓગસ્ટને લઈને રાજ્યની પોલીસ સતર્ક છે. નર્મદા જિલ્લામાં આવેલા નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ માનવામાં આવે છે. જેથી નર્મદા નિગમ અને ગુજરાત પોલીસે SRP ગ્રુપ 18ની સ્થાપના કરી છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 27-04-2024 IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો યુઝ […]

15મી ઓગસ્ટને લઈને રાજ્યની પોલીસ સતર્ક, IBના એલર્ટ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં વધારો, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Aug 14, 2019 | 4:51 AM

15મી ઓગસ્ટને લઈને રાજ્યની પોલીસ સતર્ક છે. નર્મદા જિલ્લામાં આવેલા નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ માનવામાં આવે છે. જેથી નર્મદા નિગમ અને ગુજરાત પોલીસે SRP ગ્રુપ 18ની સ્થાપના કરી છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જેના 1000થી વધુ જવાનો હાલમાં નર્મદા ડેમ પર સતર્કતાથી સુરક્ષા કરી રહ્યા છે. IBના એલર્ટ બાદ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરાવામાં આવી છે અને હાલમાં જ્યારે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે માટે વિવિધ 4 પોઇન્ટ ઉપર ચેકિંગ ચાલી રહ્યું છે. કેટલાક વિસ્તારમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને સાથે રાખીને SRPએ આંશિક પ્રવેશબંધી કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">