ગેસ ગીઝરના ઉપયોગ દ્વારા ગરમ પાણી કરતા પરિવારો માટે ખાસ સમાચાર, 15 વર્ષની યુવતીનું મોત

તમારા બાથરૂમમાં જો ગેસ ગીઝર હોય તો તમારા માટે આ સમાચાર આંખ ઉઘાડનારા છે. મુંબઈમાં 15 વર્ષીય યુવતીનું બાથરૂમમાં ગેસ ગીઝરના કારણે મોત થયું છે. ઠંડીની મોસમમાં ગેસ ગીઝરથી ગરમ પાણી કરીને નાહવાનું ખતરનાક બની શકે છે. મુંબઈના બોરીવલીમાં 15 વર્ષીય યુવતીનું દમ ઘુંટવાથી મોત થયું. ધ્રુવી ગોહિલ સવારે 6 કલાક 45 મિનિટ નાહવા ગઇ […]

ગેસ ગીઝરના ઉપયોગ દ્વારા ગરમ પાણી કરતા પરિવારો માટે ખાસ સમાચાર, 15 વર્ષની યુવતીનું મોત
Follow Us:
| Updated on: Jan 13, 2020 | 2:48 PM

તમારા બાથરૂમમાં જો ગેસ ગીઝર હોય તો તમારા માટે આ સમાચાર આંખ ઉઘાડનારા છે. મુંબઈમાં 15 વર્ષીય યુવતીનું બાથરૂમમાં ગેસ ગીઝરના કારણે મોત થયું છે. ઠંડીની મોસમમાં ગેસ ગીઝરથી ગરમ પાણી કરીને નાહવાનું ખતરનાક બની શકે છે. મુંબઈના બોરીવલીમાં 15 વર્ષીય યુવતીનું દમ ઘુંટવાથી મોત થયું. ધ્રુવી ગોહિલ સવારે 6 કલાક 45 મિનિટ નાહવા ગઇ અને એક કલાક સુધી બહાર ન આવતા પરિવારને શંકા ગઇ અને બાથરૂમનો દરવાજો તોડ્યો તો ધ્રુવી બેહોશ હાલતમાં મળી આવી. આખા બાથરૂમમાં લગભગ 4 ફૂટ સુધી ગેસ ફલાઈ ગયો હતો અને ધ્રુવીના પગ ગરમ પાણીથી દાઝી ગયા હતા.

આ પણ વાંચોઃ હિઝબુલના આતંકીઓની સાથે ઝડપાયેલા DSP દવિંદર સિંહે કરી હતી આટલા રૂપિયાની ડીલ!

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

ધ્રુવીને ગોરાઈની મંગલમૂર્તિ હોસ્પિટલમાં વેંટીલેટર પર રાખવામાં આવી હતી, પરંતુ 24 કલાક બાદ તેણીએ દમ તોડી દીધો. હોસ્પિટલના ડોક્ટરની રિપોર્ટ અનુસાર ખુલાસો થયો કે યુવતીનું મોત ગીઝરમાંથી નિકળેલા ગેસના કારણે દમ ઘુંટવાથી થયું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">