મુકેશ અંબાણીને મોટો ઝટકો, એક ઘટનાના લીધે 16,800 કરોડ રુપિયાનું નુકસાન

TV9 WebDesk8

|

Updated on: Aug 07, 2019 | 8:13 AM

અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલાં ટ્રેડ વૉરના લીધે અમેરિકા સહિત દુનિયાભરના બજારોમાં કડાકો જોવા મળ્યો. બ્લૂમબર્ગ બિલયેનર ઈન્ડેક્સના અહેવાલ પર નજર કરીએ તો શેરબજારમાં મંદીથી દુનિયાના 500 અમીરોની ચોખ્ખી આવકમાં 8.19 લાખ કરોડ રુપિયાનો ઘટાડો થયો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   ભારતની વાત […]

મુકેશ અંબાણીને મોટો ઝટકો, એક ઘટનાના લીધે 16,800 કરોડ રુપિયાનું નુકસાન
Follow us

અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલાં ટ્રેડ વૉરના લીધે અમેરિકા સહિત દુનિયાભરના બજારોમાં કડાકો જોવા મળ્યો. બ્લૂમબર્ગ બિલયેનર ઈન્ડેક્સના અહેવાલ પર નજર કરીએ તો શેરબજારમાં મંદીથી દુનિયાના 500 અમીરોની ચોખ્ખી આવકમાં 8.19 લાખ કરોડ રુપિયાનો ઘટાડો થયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભારતની વાત કરીએ તો મુકેશ અંબાણી જે એશિયાના સૌથી અમીર વ્ચક્તિ છે તેમની ચોખ્ખી આવકમાં 16,800 કરોડ રુપિયાનો ઘટાડો થયો છે. આમ આ નુકસાની અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલાં ટ્રેડ વૉરના લીધે મુકેશ અંબાણીને ભોગવવી પડી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો:   કલમ 370 મુદ્દે કોંગ્રેસી સાંસદે કંઈક એવું કહ્યું કે સોનિયા ગાંધી પણ ભડક્યા, જુઓ VIDEO

નામ ચોખ્ખી આવક રુપિયામાં ચોખ્ખી આવક ડોલરમાં
જેફ બેજોસ 7.70 લાખ કરોડ 110 અરબ
બિલ ગેટસ 7.28 લાખ કરોડ 104 અરબ
બર્નાડ અરનોલ્ટ 6.62 લાખ કરોડ 94.6 અરબ
વોરેન બફેટ 5.48 લાખ કરોડ 78.3 અરબ
માર્ક ઝુકરબર્ગ 4.98 લાખ કરોડ 71.1 અરબ

આંતરરાષ્ટ્રીય ફલક પર જોવા જઈએ તો અમેજોનના સીઈઓ જેફ બેજોસને પણ ચોખ્ખી આવકમાં કરોડો રુપિયાનો ફટકો પડ્યો છે. જેફ બેજોસની આ ટ્રેડ વૉરના લીધે નુકસાની 24010 કરોડ પહોંચી છે. આટલી નુકસાની છતાં પણ તેઓ 7.70 લાખ કરોડ રુપિયાની ચોખ્ખી આવક સાથે દુનિયામાં સૌથી અમીર છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અમેરિકાએ ગયા અઠવાડિયે કહ્યું કે તેઓ 300 અરબ ડૉલર ચાઈનીજ ઈમ્પોર્ટ પર 1 સપ્ટેમ્બરથી 10 વધારાનો કર લગાવશે. જેના લીધે દુનિયાભરના શેર બજારોમાં કડાકો થયો છે. અમેરિકા અને ચીન વચ્ચે ગયા વર્ષના માર્ચ મહિનાની આ ટ્રેડ વૉર ચાલી રહ્યું છે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati