અમદાવાદ: પૂર્વ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદી માહોલ, સાંજના સમય બાદ મેઘરાજાની ધમાકેદાર એનટ્રી

અમદાવાદ: પૂર્વ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદી માહોલ, સાંજના સમય બાદ મેઘરાજાની ધમાકેદાર એનટ્રી
પ્રતિકાત્મક તસવીર

હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં સામાન્ય વરસાદ વરસશે તેવી આગાહી કરી છે. જેના પગલે સાંજના સમય બાદ અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. પૂર્વ વિસ્તારમાં મણિનગર, ખોખરા, હાટકેશ્વર, નિકોલ સહિત અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો. દિવસભરના બફારા બાદ વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

આ પણ વાંચો: BUDGET 2019: સોના પર આયાત ચાર્જમાં થયો વધારાયો, ડ્યૂટી વધારાતા ગ્રાહકોએ ચુકવવા પડશે વધારે રૂપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati